________________
નિયેતા આત્મિક ઉન્નતિને આદર્શ બહુ ઊચી કેટીને છે સંસારિક ઉન્નતિ કામી વ્યક્તિઓને તે ઉલટુ માલમ થાય પરંતુ ધર્મમુક્તિનું સાધન છે અને સંસારથી મુક્તિ બહુ દૂર છે. આ બંનેની તુલના કરે સંસારિક ઉન્નતિ અને મેક્ષની ઉન્નતિ, સંસારીક સુખ, મેક્ષીક સુખ જૈન ધર્મ અથવા કોઈ પણ મત જેમાં આત્માની મુક્તિને પંથ બતલાવ્યો છે સંસારિક ઉન્નતિની પરીક્ષા કરે પરંતુ આ વાત જરૂર ધ્યાન રાખે કે મેલ પંથના પથિકની આત્મિક શકિત હશે તે હજારે, લાખે, ક્રોડે, સંસારિક ઉન્નતિ પ્રયાસી વિષયભેગ લેલુપ મનુષ્યમાં હોય તેના કરતાં હદયશકિત અનેકગુણું વધારે છે છતાં સામાયકમાં જે કાર્ય થાય તે મેક્ષ સાર્ગ ન થાય તે સંસારને માર્ગ ટુંકામાં સમજે. નામ ધરાવે સાધુ જૈનના, વળી કહેવાય સુરીએશ પાંચ મહાવ્રત લીધા પાળે નહિ, પાળે તેનાથી દવેષ બેવડા મુખે પ્રભુએ કહ્યા, પ્રથમ આચારંગ દેખ
શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી સમ્પ્રદાયને યુકે ઇતિહાસ પહેલા આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી ભીખણુસ્વામી મહારાજ જૈન શ્વેતાંબર તેરાપથી મતના પ્રવર્તક પ્રાતઃસ્મરણીય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી ભીખણુજી સ્વામી મહારાજને જન્મ અષાઢ સુદ ૧૩ સંવત ૧૭૮૩ જુલાઈ સને ૧૭૨૬ અંગ્રેજીએ મારવાડ કંટાલીઆ ગામમાં થયે. પીતા બલુછ સુખચા માતા દીપાબાઈ ઓશવાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com