________________
૧
અપાય તે અધમ દાન છે સંસારની મોટાઈ છે.
૮. ધર્મશિક્ષાનુ દાન, સમ્યકત્વ ચારિત્રનું દાન, અભય દાન છ પ્રકારના જીવને ન મારવા તે ધર્મદાન છે તે લકત્તર માર્ગ છે જીવ તેથી મેક્ષે જાય છે.
૯ સચિત્ર દ્રવ્યાદિક પાછા લેવા માટે આપવા તે કાયંતિ દાન છે આત્માની ગરજ સરે નહી.
૧૦. પરસ્પર સામાજીક પ્રથાનુસાર હણુ, મજણું, ચાંલ્લે તે કંતતી દાન છે તેથી જીવ કર્મયી મુકાય નહી.
આ બધામાં આઠમું ધર્મદાન જેમાં જ્ઞાનદાન, અભયદાન, સુપાત્રદાન મળે છે તે જ સાચુ દાન છે તેમાં ચિત્ર, વિત્ત, પાત્ર ત્રણે શુદ્ધ છે તેજ ઉક્ટ દાન છે શુદ્ધ મનથી શુદ્ધ સુજતી વસ્તુ સુપાત્રને આપે તેજ ઉત્કૃષ્ટ દાન છે બીજા શુદ્ધ મનથી કુપાત્રને શુદ્ધ વસ્તુ આપી અથવા શુદ્ધ હૃદયથી અશુદ્ધ ચીજ કુપાત્રને આપી ઈત્યિાદિ ચિત્ર, વિત્ત, પાત્ર -ત્રણેમાંથી એક પણ અશુદ્ધ છે તે દાન અશુદ્ધ છે તે પર લેકના કલ્યાણ હેતુ નથી કારણ કે તે દાનનું પ્રકષ્ટ ફળ મળતુ નથી સુપાત્ર તેજ છે કે જે હિંસા કરે નહિ, ગુહુ બેલે નહી, ચેરી કરે નહી, મિથુન સેવે નહી, પરિગ્રહ રાખે નહી ત્રણ કારણને ત્રણ જેગથી તેજ સુપાત્ર છે હરએકને દાન આપવામાં સંસારિક ઉપકાર છે પરંતુ ઉખર ક્ષેત્રમાં બી વાવવાથી નીર્થક જશે હિંસક, ગુઠા, ચાર કુશીલીયા અને પરગ્રહ ધારી ને જે આપવુ છે તે અસંયમમાં સહાય છે તેમાં કેત્તર સુફળની આશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com