Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda

View full book text
Previous | Next

Page 25
________________ આશાયે, મરણની આશાયે, લેગ વિલાસની આશાયે કરે તેજ મમત્વ છે જૈન ધર્મને સાચે સમજનાર સંસારીક સુખને વંછતે નથી સાચા સુખને પ્રાપ્ત કરવાના સાધનથી જરૂર સંસારિક સુખ પણ ઉત્પન્ન થાય છેશાસ્ત્રીય શબ્દોમાં કહેવાય છે કે નિર્જરા નીકરણીથી પુણ્ય પિતાની મેળે લાગે છે જેમકે ખેડુત ઘઉં માટે ખેતી કરે સાથે ઘાશ છેડા પિતાની મેળે થાય છે માટે દરેક માણસનું કામ છે કે પોતાના નિજ ગુણ પ્રકટ કરવાને ઉદેશ રાખે જૈન ધર્મને સાચ્ચો ઉપાશક જન્માંતરમાં વૈષયિક સુખની પ્રાપ્તિ થાય એમ માનતે નથી ક્ષણીક સુખ મેળવી જીવતે રહે એવી કલ્પના કરતો નથી સંસારિક દુઃખ સહન ન થવાથી અસમર્થ થઈ મૃત્યુ ચહાતા નથી નાના પ્રકારના ભેગ વિલાશ સુખની આશા કરતું નથી જેન ધર્મને ઉપાશક મરવું, જીવવું, સુખ દુઃખમાં સમભાવ રહી જન્મ મરણને દુર કરી શાસ્વત આત્મિક સુખને માટે ચહાય છે આ સિદ્ધાંતની પુષ્ટી બીજા ધર્મોમાંથી પણ મલે છે જેમ ગીતામાં કહ્યું છે કે “સુખ દુઃખ સમ કૃત્વા લાભાલાભ જયા જયે” આવે ઉચ્ચ ધ્યેય જેને હોય છે તે બીજાના મરણથી મેહ પામતે નથી બીજાના શારીરિક વધ બંધ તાડનાદિકના કષ્ટથી વિચલિત થઈ ક્ષણીક દુઃખથી મુક્ત કરવાને માટે બીજાને હાથે બચાવવાને લીધે ઉદ્યમ કરે એ એ મુખ્ય સમજતા નથી દુઃખ કન્ટેના છુટકારા તે કર્મબંધનથી મુકત થવાથી થશે તે જૈની માત્ર જાને છે પિતાના કર્મ બંધન કાપવા માટે તેને ઉદ્યમ થાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88