Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda

View full book text
Previous | Next

Page 23
________________ હિંસકની ઉં, આ હિંસક બચવા ગેરન્ટી નહી મલી ને તે હિંસક જીવ ઉપર દ્વેષ ભાવ રાખશે રક્ષક તરફ મમત્વ રાખશે તે રાગદ્વેષના. કડવા ફળ ભેગવવા પડશે આત્મિક ઉન્નતિ માટે રક્ષિત જીવને કેઈ પણ સાધન રક્ષકથી કહ્યું નથી. જે તે જીવ એકાંત સ્વભાવથી (perfect equanimity ) હિંસક જીવ પ્રત્યે કષાય રહીત થઈ અકર્મ ફલના કારણ હમારી એહ હિંસા કરી રહ્યા છે મારા આત્મિક ગુણ છે તેને એ નાશ કરી શકતું નથી દેહને પ્રાણથી જુદા કરે તે મને પ્રર્વાહ નથી. હુ સ્વકર્મ ફળ સમજી હિંસકની હિંસાની ઉપેક્ષા કરીશ પણ આ હિંસક મારી હિંસા કરતા કેટલા પાપ ઉપાર્જન કરે છે હું એને એના નિજકૃત પાપથી નિર્વત કરી શકતું નથી એવી રીતે આ લોચના ચિંતવન કરવાથી પિતાના કર્મ બંધન શિથિલકર બીજાને કર્મબંધનથી બચાવવા પિતાની અસામર્થ્યને વિચાર કરે તે શુદ્ધ ઉત્તમ ધ્યાનથી આત્મ વીકાશ કરી શકે છે રસ્તે ચાલતા જીવના હૃદયમાં Third party mere spectator તે હિંસક ને જોઈને હણનારે પ્રતિ પર દુઃખ કાતરનાકાં રાગ ભાવ અથવા હિંસક ઉપર દવેષ ભાવ હેય તે આત્મા ચિંતવન દ્વારા સંસારીક રાગ દવેષોને અનર્થના મુળ સમજી ઉક્ત કાર્યોની નીંદના, ગહના કરવાથી પિતાના હૃદયની કલકતા દુર કરી શકે છે સંસારમાં જીવ માત્ર નાના પ્રકારના સ્વઉપાર્જીત દુઃખ અથવા કષ્ટ ભેગવી રહ્યા છે. તેનાથી કંઈ પણ જ્ઞાનીને હદય મલીન થવું ન જોઈયે ઉપાર્જન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88