Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda

View full book text
Previous | Next

Page 21
________________ ૧૪. જીવરક્ષાથી જે ધર્મ થાય તે સ્ત્રીના આપધાતનું તે મહાત્માને અધર્મ લાગે બેઉને ચાર હીંસકને સમજાવવાથી બીજા ધણીના ધનરક્ષા ને જીવરક્ષા થઈ બ્રહ્મચર્ય ભંગ કરવાવાલાને સમજાવવાથી તેઓએ જાવ જીવ બ્રહ્મચર્ય પાળવાને નીયમ લીધા તેમ કરવાથી તેની સ્ત્રી આત્મહત્યા કરી જે પહેલા બે ઠેકાણે ધનરક્ષાને જીવરક્ષા સમજવામાં આવે તે સ્ત્રીની આત્મહત્યાના અધર્મ ઉપદેશદાતા જરૂર ન્યાયની દૃષ્ટિથી થશે પરંતુ વાસ્તવમાં ધનરક્ષા અને જીવરક્ષા અથવા સ્ત્રીને આપઘાત આ ત્રણે જેડે મહાત્માને કેઈ સંબંધ નથી તેઓને ઉપદેશ ચેર, હિંસક અને મિથુન ભેગીકુશીલીયા ને ગહિત કૃત્યથી બચાવવાને છે તે કાર્ય તેઓએ કર્યું તે કાર્યથી બીજાને લાભ અથવા મેત થયુ તેને માટે જવાબદાર નહી ઉપદેશ આપી કુકૃત્યથી બચાવવાના પ્રત્યક્ષ અને તાત્કાલીક (Direct and immediate result) ફલ છે કે તેઓના આત્માને પાપ કાર્યથી નીવૃત્ત કરી ઉન્નત કરવા અને બીજાની આત્મા ઉન્નત કરવાથી સાધુને પિતાના મુક્તિ સાધનાના ધર્મનું પાલન કીધું તેની પરાક્ષ એટલે સુદરવૃત્તી (Indirect and remote result) ફલ સ્વરૂપ જે ધનરક્ષા, જીવરક્ષા અને સ્ત્રી હત્યા થઈ તેને માટે મહાત્મા ન્યાય કે તર્કથી ફળભાગી નથી અને તેના તે કર્તા નથી કેમકે તેઓએ ચેર, હિંસક, કુશિલીયાને તારવા ઉપદેશ આપે છે ધનરક્ષા, જીવરક્ષા, સ્ત્રી હત્યા માટે ઉપદેશ નથી આ સિદ્ધાંત તેરાપંથી સંપ્રદાયના પ્રવર્તક શ્રીમદ પુજનીય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88