________________
અજ્ઞાનીની વાત જુદી છે હદયના કાલુષ્ય મલીનતા તે પોતાના કેઈ કુકૃત્યને માટે અથવા પોતાના રાગભાવ, મેહુ, મમતા, સ્નેહ, પ્રેમ બંધનથી થાય છે રાગ, મેહ, નેહ, પ્રેમ એ સર્વ સંસારના બંધન છે સંસાર મુક્તિને બાધક છે અધ્યાત્મિક ઉન્નતિમાં અંતરાય ભુત છે જ્યારે પિતાના આત્માને માટે સર્વેના ધ્યેય લક્ષ્ય એમ છે કે સંસાર પરિભ્રમણ મીટાવી મુક્તિમાં જવું સંસારિક સામસ્ત બંધનથી છુટકારો પામવે ત્યારે બીજા જીવની રક્ષાને માટે લેભ કરવું તે મેહ અથવા સ્નેહવશ થાય છે સાંસારીક જીવન ધારણ કરવા કેઈનું ચરમ લક્ષ નથી તેમ કેઈને જીવાડવાને અસંયમ જીવીતવ્ય વંછવામાં મેક્ષ માર્ગ સાધકને ફાયદે નહી.
સમસ્ત કર્મોથી અલગ થવું બધા કર્મો પર વિજય મેળવવું એજ ધર્મનું લક્ષણ છે અથવા આત્મિક સુખ પાત્પ કરવામાં જ જૈન લેક પોતાનું કર્તવ્ય સમજે છે. સંસારમાં સર્વ જીવ અખંડ સુખ ચાહે છે પરંતુ તેના યથાર્થ સાધન અથવા માર્ગ જાનતા નથી ઇન્દ્રિય જનિત સુખમાં લીન થઈ પિતાની આત્માને કર્મથી ભારી કરી સુખ ને બદલે દુઃખ મેળવે છે મનુષ્ય જન્મ પામી કર્મ રહીત થઈ આત્મિક સ્વભાવમાં રહેવું અર્થાત મુક્તિ જવું લોકેત્તર માર્ગ લે એજ જૈન ધર્મને સાર છે. સંસારમાં રહેવું જૈન ધર્મને સાર નથી સંસારથી મુક્ત થવું જીવને શાસ્વત સુખમાં તલ્લીન કર જૈન ધર્મને ઉદેશ્ય છે એ ઉદેશ આ લેકની આશાએ, પાલેકની આશાએ, જીવનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com