________________
શી થીભુસ્વામીજીએ નાના દેહરામાં સમજાવ્યો છે. જીવ જીવે તે દયા નહી, મરે તે તે હિંસા મતિ જાન મારણવાલાને હિંસા કહી, નહી મારે છે તે તે દયા ગુણખાન
અર્થાત અનતા જીવ સંસારમાં જીવી રહ્યા છે તેની દયા નહી અનંતા જીવ સંસારમાં મરે છે તેની હિંસા નહી મારવાવાલાને હિંસા લાગે, નહી મારે તેને દયા પાળી બહાર દષ્ટિમાં આ સિદ્ધાંત લેકીકમતથી જુદા હેવાથી ન માલમ પડે છે પરંતુ બારીક વિચાર કરવાથી સ્વકર્મ પ્રમાણે મરતા જીવતા રહે છે ત્રણે કરણ ત્રણ વેગથી પિતાની આત્માથી કઈ જીવ ન માર ન મરાવ ન ભલે જાણો એ પોતાની આત્માની ઉન્નતીના ઉત્કૃષ્ટ સાધન અને બીજાને પાપથી છેડાવવા ઉપદેશ આપી હિંસાથી નિવૃત કરવા તે પણ આત્મિક વિકાશ છે અન્યથા ફકત જીવ રક્ષા નિમિત બળપ્રયોગ કરી બીજાને હિંસાદિથી નિવૃત્ત કરવાથી તેમાં શું લાભ થયે તે જુવે જેને હિંસાથી જબરીથી નિવૃત્ત કિછે તેની મને વૃત્તિમાં ફરક થયે નહી. (no change of heart) જ્યાં સુધી મનવૃત્તીમાં ફરક નહિ ત્યાં સુધી તેને હિંસાને હિંસા સમજી ત્યાગ નહી કીધા કાલસૌરીક કસાઈ માફક બળવાનના બળપ્રયોગથી તે એક વખત હિંસાથી નિવૃત્ત થયે પણ માનસિક ફેરફાર (change of heart) ન થવાથી તેની આત્મ ઉન્નતી થઈ નહી જે જીવની રક્ષા થઈ તેની રક્ષાની દૃષ્ટિથી વિચાર થાય તે માલમ પડે કે બચનારની આત્માનું છું કલ્યાણ થયું! તે જીવ એક હીંસકથી બચ્યું પરંતુ બીજા હિંસકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com