Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda

View full book text
Previous | Next

Page 19
________________ ૧૨ તીવ્ર થાય તે છે પણ ‘ભાવ છે જીવતુ જીવવુ વ છે તે રાગ મરવુ વ છે તે દ્વેષ અને સંસાર સમુદ્રથી તરવુંવ છે તે કલ્યાણના લેાકેાત્તર માર્ગ છે બાહ્ય બંધનથી છેડવવાથી દુઃખી જીવનુ દુઃખ દુર થતુ નથી તે જીવની કર્મ વર્ગના હટાવી સંવર નિર્જરાના માર્ગ અતલાવી ભવિષ્યમાં જીવને કર્મ બંધનથી કલેશ ન થાય તેવા ઉપાય કરવાથી દુઃખનુ કારણ રોકાય છે અને એજ શ્રી ભગવાનના ઉપદેશ છે રાગ ભાવથી સંસારી જીવના વધ, બંધ, તાડના ભય, શાકાદિ દુઃખ જોઈ કોઈ મનુષ્યના હૃદયમાં જે મેાહ અનુકપા છે તેથી આત્મા કલુષિત એ કલુષિતા દુર ત્યારેજ થાય કે દુ:ખના કારણભુત કર્માના સ્વરૂપ સમજી તે કર્મોના નાશ કરવા પ્રયત્ન કરાય કાઈ ખંધાયલા જીવંના મળવાન કૃત ઉપદ્રવ જોઈ અંધાયલા જીવનુ બંધન કાપી નાંખે તેા પેાતાની આત્માની કલુષતા દુર કરવાના ઉપાય નથી આત્માની એવી કલુષતા દુર કરવા અનિત્ય અશરણાદિ ખાર ભાવના વીગેરેના વિચાર કરે કે અહેાકર્માની શું વિચિત્ર ગતિ છે આ દુ:ખી જીવે કેવા કર્મો ઉપાર્જન કર્યા છે. કે તે કર્મા આ રીતે સતાવે છે અને તેથી એ શિક્ષા લેવી જોઈએ કે કઈને પીડા ન દેવી કેમકે તેના ફળ ભોગવવા પડે છે એવી ભાવનાઓથી લેાકેાત્તર કલ્યાણ થાય સસારમાં ચારે માજી નજર કરીએ તે બળવાન દુર્બલ પર ચાહે તે કારણથી અથવા ગમે તે નામથી અત્યાચાર ગુજારે છે પેાતાના તરફથી કોઈને દુઃખ ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com દુ:ખ થાય F

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88