Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda

View full book text
Previous | Next

Page 17
________________ ૧૦ વવાના પ્રયત્ન આત્માના રાગ (અનુરાગ, મેાહ, સ્નેહ) ભાવ છે એ સથા છોડવા જોગ છે. સંસારી જીવ માટે સસારીક પ્રેમ બંધન છૂટવા અસ્વભાવિક છે પરંતુ નીષ્કામ. ભાવથીનીવિરાધ ચિત્તથી પોતાની પ્રીય વસ્તુનુ અનિષ્ટ જોઈ કાઈ પ્રકાર માનસિક ચંચળતા ન આવવાના ભાવને જો સ લેાક ઉંડાં વીચાર ન કરે, દાર્શનિક તત્વાને ન. સમઝે, વીકૃત ધારણ કરે છે તે મેટી ભુલ થાય છે.” “એક જીવને ત્રાસ આપી ખીજા જીવની રક્ષા કરવી. રાગઢવેષ છે રાગઢવેષ એકાંત પાપ છે એ તેા આઠમા, નવમા, દશમા ગુરુસ્થાન જીવા પર લાગુ થાય છે ત્યાં અંતરગ ધર્મ બહુ ઉંચી કેાટીના છે બાહ્ય ધર્મ પાલન કરવામાં પેાતાના આત્માની કલુષતા અથવા પોતાના આત્માના દુઃખ દુર કરવા ખીજા જીવની સહાયતા લેવી પડે છે જેમ કાઈ જાનવરનું દોરડું જેનાથી તે ખાંધેલુ છે તે અળવાન ખીજો જાનવરના પંજામાં પડી જાય ને તે જબરજસ્તી તે પાણી તરફ ખેંચી રહ્યો છે અને તે દારડીથી બંધાયલા જાનવરની તકલીફ જોઈ દુઃખ ઉત્પન્ન થાય કે જરા પણુ સહન કરીશ નહી તે મારી આત્માનું દુઃખ દુર કરવા (નહી કે તે જાનવરનું દુઃખ દુર કરવા) જો તે દારડું કાપી નાંખી તે જાનવર છેાડાવીને ગયા તા એવા બળપ્રયોગ કરવામાં પાપ નહી કેમકે એને તે પેાતાની કલુષતા દુર કીધી છે પેાતાને માટે બળપ્રયાગ કર્યાં છે જાનવર માટે નહી” આવો તર્ક મારા એક મિત્રે કરી ઉપરોક્ત દ્રષ્ટાંત. આપ્યું બધાએલા જીવને છેડાવવાના કારણ પેાતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88