Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda

View full book text
Previous | Next

Page 16
________________ કલકે બતાવે તે સાધુ સાધ્વી જે આ બાળકને નથી બચાવતા તે પાપ કરે છે સાધુ સાધ્વીને પુછવાથી કહે કે હમે સંસારથી ત્યાગી છયે હમારે સંસારીક રક્ષણની ઈચ્છાથી મતલબ નથી પણ તેઓએ તે સાવધના ત્યાગ કીધા છે જે એ કામ સાવદ્ય નથી તે પિતે કેમ કરતાં ત્યારે ઊત્તરમલે કે ગૃહસ્થના કેઈપણ કાર્ય કરવા સાધુ સાવી ને મના છે હવે વિચારે જે કાર્ય સાધુ સાધવી કરે નહી તે કામ ગૃહસ્થી ન કરે તે શું ઘટયું વાસ્તવમાં ગૃહસ્થ સંસારી મનુષ્ય સ્નેહ, મમતા, મેહ ને વશ એવા સ્થળમાં બળ પ્રકાશથી બીજાના હાથથી નિરપરાધ જીવને બચાવવા કશિશ તે એમાં ઘાતકના આંતરિક ભાવમાં ફેરફાર થયે નહી તેની કલુષિત ચિત્ત વસ્તીને સારા વિચારમાં ફેરવી ઘાતકને આરંભ હિંસાથી નિવૃત્ત કરાતે તે તેના આત્માનું કલ્યાણ થતે બાળક બચે કે મરે તે બાળકના સ્વકર્મ પ્રેરણું છે તેના બચવા મરવાથી લાભાલાભના ખ્યાલથી નહી પરંતુ ઘાતકની મનેત્રતી સારે માર્ગે લાવવાનો પ્રયાસ છે તે સ્તુત્ય છે જૈન સિધાન્તમાં અઢાર પ્રકારના પાપ બતલાવ્યા છે તે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તા દાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દવેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પર પરીવાદ, રતિ અરતિ, માયામૃષાવાદ, મિથ્યા દર્શન શલ્ય છે તેમાં રાગ (સ્નેહ સમત્વ) એક પાપ છે કેઈ જીવ, પર મમત્વ ભાવથી બચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88