Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda

View full book text
Previous | Next

Page 18
________________ ૧૧ આત્માની કલુષતા દુર કરવાની ખતલાવી એવી રીતે એવા મીત્રે એ પ્રકાશન્તરથી મારા સિદ્ધાંતનું સમર્થન કર્યું દુઃખી જીવના ઉદ્દેશ સામે નહી રાખી પોતાની આત્માને કલેશ દુર કરવા માટે કોઈ દુઃખી જીવને બચાવે તે તે. જગ્યાએ તેનું કામ આત્મિક કલ્યાણકારક થાય તે વીચારવાની વાત છે ખીજા દુ:ખી જીવને જોઈ ગ્રહસ્થ માત્રના હૃદયમાં સ્વતઃ એક પ્રકારની સહાનુભૂતિ, સમવેદનાના ભાવ પ્રકટ થાય છે એ ભાવ ઉપર કથનાનુસાર આઠમા, નવમા, દશમા ગુરુસ્થાન વતી જીવના ઉંચા પ્રકારના અંતરંગ ધર્મ નથી સાધુ મુનિરાજ અથવા ઉંચા ગુણસ્થાન વૃતિ મહાત્મા ગણુ એ સંસારીક સમસ્ત માહ મમત્વ છેડી દીધા છે. તે સંસારીક દૂ:ખી જીવજોઈ મેાહુમાન થાય નહી. એ તે સર્વ સુખ દુ:ખ સ્વસ્વ શુભાશુભ કર્મના ફળ સમજી જીવાને કર્મ ફળના દૃષ્ટાંત ખેતલાવી સાવચેત કરે છે પરંતુ બંધન છેડાવવા આત્મિક કલ્યાણનું કારણુ હતે તે આઠમા, નવમા, દશમા ગુણુસ્થાનવાલાની વાત દુર રહી પણ છઠ્ઠા, સાતમા ગુણુસ્થાનવાળા સાધુ મુનિરાજ પણ છેડાવતા નથી ને તેના અનુયાયી જવાબ પણ આપી. શકતા નથી છઠ્ઠાથી ઉપરના ગુણુસ્થાનવાલા મહાપુરૂષોના એકજ સિદ્ધાંત છે માટે કાઈ પણ આવી જગ્યાએ ખળ પ્રયાગથી જીવ બચાવવામાં ધર્મ સમજતા નથી વળી એ પણ વીચારવું જોઇએ કે ખીજા જીવને દુઃખી જોઈ હમારા મનમાં દુઃખ ઉત્પન્ન થયું તે. રાગ, સ્નેહ, મમત્વ, મેહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88