________________
જે હીંસાથી સ્નેહવશ રક્ષાના ભાવ પેદા થાય તેજ રેકવી સારી છે કે બીજી હિંસા આંખ બંધ કરી ઉપેક્ષા કસે જવું કર્તવ્ય છે.
એક જીવથી મરતે બીજે પ્રાણ બચાવી લે Thesreticauy sal H3 HIGH 43 Egye (Practically) આ સીદ્ધાંત સર્વત્ર પાલવા ચેગ છે? છેલ્લી સીમા સુધી Extreme limits સુધી લઈ જવાથી મશ્કરી જેવું લાગશે બીજાથી મરતા જીવની રક્ષા કરવી તે તેના પર પ્રેમ, સ્નેહ, મેહ મમત્વ, રાગ ભાવથી થાય છે ત્યારે જયાં મેહમમત્વ સ્નેહ છે ત્યાં જીવને બંધન છે અને જ્યાં મારવાવાલાની અંતરીક કલુષતા ઉપદેશ દઈ હીંસાથી દુર કરવાને તેને હીંસાના બુરા પરીણામ સમજાવી હીંસાથી નીવૃત કરવા એ સાચુ કર્તવ્ય છે.
તેરાપંથી મતને સિદ્ધાંતના રહસ્ય ન સમજી ઘણું લોકે બીજાની નીદા કરવા તથા ભેળાભાઈને બહેકાવવા માટે ગંભીર દાર્શનિક તને ઉલટાવી અનર્થક કાગદ શાહી અને સમયને દુરઉપયોગ કરે છે જેવી જેની વતી થાય છે તે સહેજમાં છુટતી નથી પણ કઈ મત સમજ્યા વગર અથવા સમજવાનો પ્રયત્ન કર્યા સીવાય પ્રતિષ્ઠિત લખનાર કલમ ચલાવે છે તે ઘણું બેટું માલુમ પડે છે.
જયારે આ દ્રષ્ટાંત દેવામાં આવે છે કે કઈ દુષ્ટ વ્યકિત કેઈ અનાથ બાળકના પેટમાં છરી ભેંકી દે તે તે બાળકને બચાવી લેવામાં તેરાપંથી પાપ સમઝે છે તેના પર વિવેચન જૈન જનતા ચાર વિભાગમાં વહેચાય લી છે સાધુ, સાધવી શ્રાવક, શ્રાવકાઆ ચારેના સમુદાયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com