________________
મહારાજે, શ્રી આચાર્યદેવ, શ્રી ઉપાધ્યાય ભગવાને અને - શ્રી સાધુજીએ એજ દયા પાળી છે કોઈ પણ જીવને કષ્ટ આપવાથી આત્મા કલુષિત થાય છે પ્રાય સર્વે આર્ય ધર્મ હિંસાને દુષીત બતાવે છે પરંતુ આ સિદ્ધાન્ત સમ્યકત્વ પાળવાવાળા વીરલા મળે છે એટલું જ નહી પરંતુ અહિંસા તત્વ જે દયા ધર્મને પર્યાયાન્તર છે તે સદગુરૂ વિના સમજવો કઠણ છે.
જીવ હીંસા ખોટી માનવાવાળા ઘણું લેકે જીવ અજીવની ઓળખાણ હોતી નથી એકેન્દ્રીયથી પંચેન્દ્રીય સુધી દરેક જીવને દુઃખ દેવું હીંસા છે પરંતુ કેઈ લેક એકેન્દ્રિય જી ને મારી પંચેન્દ્રિય જીવના પિષણમાં દેષ નહી કહે છે તે ન્યાય સંગત નથી થીર ચીત્તથી વિચારવું જોઈએ કે ઈલેક શ્રી વીતરાગે ફરમાવેલી દયાના રહસ્ય જાણતા નથી અસંયતીન જીવવુ વાંછવામાં એટલે મેહુરાગમાં ધર્મ સમજે છે આ જગ્યાએ એક ઉડે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જીવ બચાવવા (કેઈની સામર્થ્ય નથી) અને જીવન મારવામાં શું ફેર છે બહારની નજરથી એક બીજાથી ફેર લાગતું નથી પણ ઘણે ફેર છે સંસારમાં અનંતા જીવ સ્વકર્મ વશ મરે છે.
જ્યાં સુધી કેઈ જીવ પતે બીજાને ન મારે ન મરાવે મારતાને ભલે ન જાણે ત્યાં સુધી બીજા મરે તેને દેષ તેને માથે આવતું નથી કેઈ જીવ બીજા જીવને મારી રહ્યો છે તેને બચાવવાનો પ્રયાસ ન કરે તે શું ગુન્હ થાય છે હમારા ઉપર શું હક છે મારી આત્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com