________________
છે 'શુક્ષ્મ દ્રષ્ટિથી જો લેાક કાઈ ધર્મ કે મતની સમીક્ષ કરે છે તે ગમે તે કહે પરંતુ ગહન એર સત્ય વીચારથી જોવાથી એ આક્ષેપ તદ્દન ખાટા છે એમ માલમ પડશે. સંસારના તમામ કામ હિતાહિતની નજરથી વીચાસય છે સમાજમાં રહેવાથી નાના પ્રકારના બંધન દરેક મનુષ્યને સહન કરવા પડે છે વ્યક્તિગત સ્વાતંત્ર અને સ્વછંદતા ને બધાના હીતને માટે સકુચિત કરવા પડે છે સંસારિક અને સામાજીક હીતને માટે નાના પ્રકારના વૈયિક કામ કરવા પડે છે સંસાર, રાષ્ટ્ર, દેશ અથવા સમાજની વૃદ્ધિ, ઉન્નતિ અથવા અલાભ વીગેરે કામને માટે નાના પ્રકારની હિંસાના કામ કરવા પડે છે. યુદ્ધ, વિગ્રહ, વ્યાપાર, વણુજ વીગેરે કામમાં નૈતિક અથવા પરમાર્થિક ઉન્નતિના લેશ માત્ર નહી આત્મીય સ્વજન ઉપર મમત્વ ભાવ, સ્વજન પાષણુ, દેશ કે રાષ્ટ્ર માટે મમત્વ ભાવથી ખીજા રાજ્ય કે ખીજા દેશવાલા જોડે નાના પ્રકારના સામ, દામ, દંડ ભેદાદી ઉપાયથી કાર્યો કરવા પડે છે પરંતુ તે સર્વ કામથી જીવનું કલ્યાણ થતુ નથી એ બધા કામ સંસારી, ગૃહસ્થ, લેાકીક ઉન્નતિ માટે સમાજની અંદર રહેવાથી કરે છે આત્મીક કલ્યાણુ, લેાકેાત્તર કલ્યાણ તે મન, વચન, કાયાથી ત્રણ કરણને ત્રણ જોગથી કાઇ પણ જીવને દુઃખ પહાંચાડવું નહી, બીજાથી પહોંચાડાવવું નહી અને દુઃખ દેતા હેાય તેની અનુમાદના કરવી નહી તેથી થાય છે અને એજ કાયની દયા પાળવાના ઉપાય છે શ્રી તીર્થંકરદેવે, શ્રી ગણધર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com