Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
goo.
C
ન
શાન
Receired 25 | 8.
नमो चउविसाए तित्थयराण उसभाइ महावीर पज्जवसाणाण
શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર અઠવાડિક
કોપ કરવો તો કોના પર કરાય अपकृति कारिषु कोपः क्रियते, चैत्कोप एवस क्रियताम् ।
यो हरति धर्मवित्तं, दत्ते चानन्तदुःखभरम् ॥ (શ્રી ઉત્તરા. અધ્ય. ૧૩, શ્લોક ૩ ની ટીકામાંથી જો અપકાર કરનાર બગાડનારની ઉપર કોપ કરાય છે. તો જે આત્માના ધર્મરૂપી ધનને હરે છે અને અનંત દુ:ખના સમુદાયને આપે છે તેના ઉપર જ કોપ કરવો જોઈએ.
ચક
G
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN -361 005