Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
OOOOOOOOOOOOOOO0000000000000
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ : ૧૪
અંક: ૧૫/૧૬/૧૭/૧૮
તા. ૧૮-૧૨-૨૦૧
_I_CG
તપળા diડાર પૂ.આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજની
પરમ કૃપા અoો પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી
જૈન શાસનમાં જ્ઞાળ ઉદ્યો કરનાર
10000OOOOOOO!0!0.0.0.0.4
પર
શી જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
તો
જ: આશીર છે
વૈદિકદર્શન - જેઓ મદિરા-દારૂ, માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ કરે છે તેમના તીર્થયાત્રા, જપ તપાત. અનુષ્ઠાનો નિકળી જાય છે! સૂર્ય આથમી ગયા પછી પાણી પીવું એ લોહી પીવા બરાબર અને ભોજન કરવું એ માંસ ખાવા બરાડાર છે એમ માકડયઋષિ જણાવે છે. સ્વજન-સ્નેહીનું મૃત્યુ થતાં માણસને શોક લાગુ પડે છે. તો પછી સૂર્યનો અસ્ત થાય ત્યારે ભોજન કેમ કરી શકાય ?
અર્થાત્ સૂર્યાસ્ત થયા બાદ રાત્રિભોજન સર્વથા વર્જ્ય છે! - મદિરા, માંસ રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ જે કરે છે તે નરકમાં જાય છે. અને તેનો ત્યાગ કરન ર આત્મા
સ્વર્ગમાં જાય છે.
AX X XX XXX + X Y -N
ગંગાબેન વજલાલ ધરમશીભાઈ ગુઢકાના આભ શ્રેયાર્થે
અમૃતલાલ વ્રજલાલ ગુઢકા
રળિયાત અમૃતલાલ વ્રજલાલ મુઢકા ઉર્વશી તથા અગ્વિન અમૃતલાલ ગુઢકા જીજ્ઞા તથા ધીરેન અમૃતલાલ ગુઢકા
હીંના તથા ભૂપેન્દ્ર રમેશચંદ્ર દાણી ચિ. વિશાલ, સોનલ, હેતલ, હિના તેમજ રોહના
પ્લોટ ન. ૪૮, અભિજાત પ્રેસીડન્સી સોસાયટી, એન.એસ. રોડ નં. ૭, જે. વી. પી. ડી. સ્ક્રીમ, વિલેપાર્લે (વેસ્ટ), મુંબઇ - ૪૯. ફોનઃ ૬૨૦૭૭૬૮, ૬૨૦૭૨૦૭
GOOOOOOOOOOO
ಕboobaccocol 344 acroscopಂರ