Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 338
________________ શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ : ૧૪ અંક: ૧૫ ૧૬ ૧૭/૧૮ તા. ૧૮-૧૨-૨૦૦૧ ત્યાગ મૂર્તિ કવીશ્ર્વર પૂ. આચાર્યદેવ શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજાની - પરમ કૃપાથી અને પરમ ઉપકારી પૂ. આ. શ્રી વિજયંજિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી જૈન ધર્મની રચના કરતા જૈન શાસન અઠવાડેના વિશેષાંક પ્રસંગો Ses q@xN... ટાભોજલાથી તાત્કાલિક થનારા નુકશાનો CCCCCCCCCCCCCC/CCCCCCCCCCCCC જો રાત્રે ભોજનમાં જ આવેતો જલોદર થાય, કીડી ખાવામાં આવી જાય તો બુદ્ધિનો ના થાય છે, માખી આવી જાય તો વોમિટ (ઉલટી) થાય છે, કરોળીયો આવી જાય તો કોઃ રોગ થાય છે, કાંટો અથવા લાકડાનો ટુકડો આવી જાય તો ગળાની ભયંકર વેદના થાય છે. શાકમાં વીછી આવઈ જાય તો તાળવું વધી નાંખે છે. અને ગળામાં વાળ આવી જાય તો સ્વરભંગ થાય છે. ગળું બેસી જાય છે. ફુડ પોઈઝન આવી જાય તો ઝાડા ઉલ્ટી અને જીવન જોરમમાં મૂકાઈ જાય છે. સર્પની લાળથી મૃત્યુ થાય છે. આ રીતે રાત્રિભોજનમાં અનેક પ્રત્યક્ષ રોગો અને દોષો ઉત્પન્ન થાય છે. શાહ પ્રેમચંદ પોપટલાલ મારૂ-પરીવાર શ્રીમતી વાલીબેન પોપટલાલ મારૂ શ્રીમતી કંકુબેન પ્રેમચંદ પોપટલાલ મારૂ શ્રીમતી ઝવીબેન પ્રેમચંદ મારૂ જયંતિલાલ પ્રેમચંદ પોપટલાલ મારૂ નીરૂબેન જયંતિલાલ મારૂ કુંજલ જયંતિલાલ મારૂ = કેવલ જયંતિલાલ મારૂ આણંદભાઇ તથા બાબુભાઇ તથા બેબી માહિમ મેન્સન, સ્ટેશન રોડ, માહિમ, મુંબઈ - ૧૬. SSC CGL ૩૫૧ O

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372