Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
. . . . . . .
ANAHAHAHAHA
PAPAPAAAAAAAAIAIA
MIMINORVMMMMMMMMMMMMIN
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૪* અંક ૧૩/૧૪ * તા. ૨૭-૧-૨૦૦૧
HAA
MMMMMMMME
સમાચાર સાર
અનુમોદનાર્થે હિ. આ. વદ૯-૧૦-૧૧ના ૧૦૮ પાર્શ્વનાથ પૂજન સહિત ત્રણ દિવસનો ભવ્ય મહોત્સવ યોજાયો.
મણિનગર - અમદાવાદ : અત્રે પૂ. મુ. શ્રી સોમપ્રભવિજયજી મ. આદિની નિશ્રામાં ચાતુર્માસ તથા
પર્યુષ ગની વિવિધ આરાધનાના અનુમોદનાર્થે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન આદિ પંચાહ્નિકા મહોત્સવ બીજા આસો સુદ ૩ થી સુદ ૭ સુધી ભવ્ય રીતે ઉજવાયો. પૂ. સા. શ્રી નંદનધીજી મ., પૂ. સા. શ્રી ચંદનબાળાશ્રીજીમ. આદિની નિશ્રામાં બહેનો સારી આરાધના કરે છે.
અમદાવાદ : પાછીયાની પોળ આરાધના ભવનમાં પૂ. મુ શ્રી ખ્યાતદર્શન વિ. મહારાચાલુ વરસીતપમાં કરેલ ચત્તાની અદદશ દોય તથા સિદ્ધિતપની પૂર્ણાહુત્તિ નિમિત્તે હિં. ચી. સુ. પ્ર. ૧૨ થી ૧૩ત્રણ દિવસ ૧૦૮ પાર્શ્વનાથ પૂજન આદિ મહોત્સવ યોજાયો.
ગોપીપુરા સુરત : શ્રીરામચંદ્રસૂરીશ્વર આરાધના ભવન ખાતે પૂ. આ. શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજય પુણ્યપાલ સુરીશ્વરજી મ. ની નિશ્રામાં પૂ. સ. શ્રી વિમલ કીર્તિશ્રીજી મ. ના સમાધિપૂર્ણ સ્વર્ગવાસ તથા યમ જીવનની અનુમોદના નિમિત્તે દ્વિ. આસો વદ ૧ થી વવ ૫ સુધી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન વીશસ્થાનક પૂજન મહા જા સહિત પંચાહ્નિકા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો.
મીરજ : પૂ. મુ. શ્રી પુણ્યરક્ષિત વિજ્યજીમ. આદિ ઠા. ઉશેષ ચાતુર્માસની પૂર્ણાહુતિ નિમિત્તે દિ. આસો વદ ૧-૨-૩થી અભિષેક સહિત ત્રણ દિવસનો ભવ્ય મહોત્સવ ઉજ્વયો.
મંચર (મહા.) : અત્રે પૂ. મુ. શ્રી વૈરાગ્ય રક્ષિત પ્રજ્યજી મ. તથા પૂ. મુ. શ્રી પ્રશમરતિ વિજ્યજીમ.ની નિશ્રામાં સંઘમાં થયેલ આરાધના નિમિત્તે ધિ. આસો સુદ ૧૫ વદ૭સુધી શ્રી સિદ્ધચક્ર મહાપૂજન શ્રીવીશસ્થાનક મહા જન ૪૫ આગમની મહાપૂજા અનવરણ મહાપૂજા સહિત અષ્ટહિનકા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો.
૪૫, દિ. પ્લોટ, જામનગરમાં બિરાજમાન પૂ. સ્વ. પ્રશાન્ત મૂર્તિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયંત શેખર શ્રીશ્વરજી મ. ના પરમ તપસ્વી ૧૦+૧૦+૨૫ વર્ષી તત્યની ઓળીના આરાધક પૂ. મુ. શ્રી દિવ્યાનંદ વિ.
25 }}}}}}}
મ. તથા પ્રાચીન સાહિત્યોદ્ધારક આચાર્ય ભગત શ્રીમદ્ વિજય જિનેન્દ્રસૂરીશ્વરજીમ. ના શિષ્ય મુ. શ્રી અવિચલેન્દ્ર વિ. ઠા. રની નિશ્રામાં આસો માસની શાશ્વતી ગોળીની આરાધના સુંદર રીતે થવા પામેલ. અને આસુ ૧૩ના મંજુલાબેન ઝવેરચંદ લખમશીરાજપાળ તરફથી વ્યાખ્યાન તથા શ્રીફળની પ્રભાવના કરવામાં આવેલ. તથા આ. સુ. ૧૪ના વાગડ સમુદાયના ગચ્છાપતિ મહોદય સૂરીશ્વરજીના આજ્ઞાવર્તીવિદુષિ સાધ્વીશ્રીજીચંદ્રાનનાશ્રીના શિષ્યા દિવ્ય દર્શીતાશ્રી મ. સા. ની ૫૫ મી ઓળી, રાધ્વીજી અક્ષયપ્રજ્ઞાશ્રીજી ૩૧ મી ઓળી તથા સા. શ્રી નિરાગ દર્શીતાશ્રીની ૨૫મી ઓળીની પૂર્ણાહુતી નિમિ ને તેમના કુટુંબીજનો તરફથી રૂા. ૧ નું સંઘપૂજન તથા નેમચંદરામજી પરબત ગુઢકા તરફથી રૂા. ૧૦નુંસંઘપૂજન તેમજ શન્તિલાલ નાથાલાલ ચંદરીયા તરફથી પેડાની પ્રભાવના કરવામાં આવેલ. તેમજ ઓળીના તપસ્વીઓના કુંવરબાઇ ધર્મશાળામાં સમુહ પારણા રાખવામાં આવે . દરેક 1. ઓળીના તપસ્વીઓને જુદા જુદા વ્યક્તિ તરફથી રૂા. ૬૦ નું બહુમાન કરવામાં આવેલ. નિયમીત ઉત્તરાધ્યાન ઉપર વ્યા. ૯ થી ૧૦ ચાલુ છે. ભાવિકોની હાજરી સારું રહે છે.
કોબા : અત્રે પૂ. આ. શ્રી પદમસાગરસૂરીકરજી મ. ના આચાર્યપદના રજત જયંતિ મહોત્સવ કારતક ૬૦)) તા. ૧૪-૧૨-૨૦૦૧ થી માગશર સુદ - ૧૬-૧૨-૨૦૦૧ સુધી શ્રી મહાવીર જૈન આરા ના કેન્દ્ર ખાતે ઉજવાશે.
તા.
સામુહિક દીક્ષા મહોત્સવ : પાલીતાણામાં પૂ. આ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં મહા સુદ ૪ ના ૨૬ દીક્ષાઓનો સામુહિક દીક્ષા મહોત્સવ ઉદ્દેવાયો. એકમળતાનથી.
કેટલાક ગ્રાહકોને અંક મળતા નથી કેમ કે સરનામા તેજ હોવા છતાં અંકો પાછા આવે છે.
તો તેમને જણાવવાનું કે તા. ૧૦-૧૨-૦૧ સુધીમાં અંક ન મળે તો સરનામા સાથે કાર્યાલયને પાલલખે. જેથી તપાસ થાય.
-
B
--વ્યવરથાપક,
PARAIAIAIAIA
VIMMIN