Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪
અંક ૧૫/૧૬/૧૭/૧૮ ૯ તા. ૧૮-૧૨-
૨
S
ચાઇગતપની મૂર્તિ, પૂ.આ.શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.ની | | 1 i કૃપાથી અને પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ.ની !
प्रेराशाथी नंयति शासन गवता !! જેનસન અઠવાડિકને હાર્દિકશભેચ્છા 13:==========
================
એક જ શીલ સહાય બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુને કૃષ્ણ વાસુદેવની રાણીઓએ લગ્ન કરવાને લલચાવ્યા બાદ, તેમણે નિધન કરવાથી ગેમથુરાના ઉગ્રસેન રાજાની પુત્રીસત્યભામાની બ્લેનરાજીમતી સાથે સગપણ કર્યું. અને શ્રાવણ સુદ છઠને દિવસે લગ્ન કરવા જાનમથુરા ગઇ. પરંતુ જાનૈયાઓને જમાડવા માટે માંસની સામગ્રી મેળવવા રસ્તામાં પશુઓને એકવાડામાં પુરેલા હતા. તે જોઇ પ્રભુનું મન કરુણાવાળું થવાથી ત્યાંથી પાછા ફરી આવ્યા. એક વર્ષનહીવર્ષીદાન આપી દીક્ષા લીધી. આ તરફ રાજીમતીએ પ્રભુને ઘણી વિનવણી કરી. જ્યારે પાછા વળ્યા, ત્યારે તેને બદલે બીજા વર સાથે પરણાવવાની સૂચના કરી, ત્યારે રાજીમતી એકાને હાથ દઇ“એશિવાય બીજાને વરવાની વાત પણ સાંભળવા હુંમાગતી નથી. મારા હાથ ઉપર તેનો હાથ મેળાપ (હથેવાળો) નથયો, તો દીક્ષા પ્રસંગે હું મારા મસ્તક ઉપર તેમનો હાથ મુકાવીશ.” એમ કહી પ્રભુના ધ્યાનમાં મગ્ન રહી.
પ્રભુનેવળ જ્ઞાન થયા બાદ પ્રભુ પાસે જઇદીક્ષા લીધી. અને ચારિત્રની આરાધના શરૂ કરી. એક વખત શ્રી ગિરિનગર પર્વત
ઉપર પ્રભુને વાંદવા જતાં રસ્તામાં વરસાદથવાથી એક ગુફામાં જઇ વસ્ત્રો સુકવવા જતાં તેના દિયરરથનેમિ મુનિનો મેળાપ
થયો. ત્યાં વસ્ત્રરહિતરાજીમતીને જોઇપોતાની સાથે પરણવાનીતો માંગણી કરી. રાજીમતીએતેને બોધ આપ્યો. રાજીમતીને પગે પડી. પ્રભુ પાસે જઇ આલોયણા લઇ ચારિત્રની આરાધના કરી. આ તરફ રાજીમતી પણ ઉપાશ્રયે ગયા. આરાધના કરી કર્મોનો ક્ષય કરી પ્રભુજી પહેલાં જમોક્ષમાં ગયા.
Nayana Mayur Shah 100 - Nathans Road, North Wembley,
Middx HAO 3RD (U.K.)