Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
DO0OOOOOOOOO00000000000000000
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ: ૧૪
અંક: ૧૫/૧૬/૧૭/૧૮* તા ૧૮-૧૨-૨૦૦૧
હાલારના તારણહાર પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના
બોધના ધોધથી અને પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના
- ચત્નથી જૈન ધર્મનો પ્રચાર કરનાર
શ્રીજૈન શાસનને ઘર્દિક શુભેચ્છા..ના
000000000000000:0:0:0:0:0:0:0:0:0:0:000000000000
વાંદાને ઓળખો આ વાંદા ચઉરિન્દ્રિય છે. રસોડાનાં કબાટમાં, બાથરૂમમાં કે ખાળ અને ગટરમાં વારંવાર જોવા મળતા વાંદાનો પરિચય કોને ન હોય ? અચાનક કબાટના ખૂણામાંથી બહાર ધસી આવતા આ જંતુને જોઇને ધણાં ગભરાઇ જાય છે.
આ જંતુ ખાસ કરીને ગંદકીમાંથી ઉત્પન્ન થાય છે. રસોડામાં સાફસૂફી બરાબર થતી ન હોય, એંઠવાડ પડ્યો રહેતો હોય, મોરી બરાબર સાફ થતી ન હોય કે અન્ય કચરો જમા થયા કરતો હોય ત્યાં વાંદા જલ્દી ઉત્પન્ન થઇ જાય છે.
વાંદા ઉત્પન્ન થઇ ગયા પછી તેના ઉપદ્રવથી બચવા ઘણાં વાંદાની દવા છાંટે છે. આ દવાની સુગંધથી ખેંચાઇને ખૂણે-ખાંચરે ભરાયેલા વાંદા બહાર આવી જાય છે અને દવાની નજીક આવતાની સાથે જ તેના ઝેરથી ટપોટપ મરી જાય છે. આવી દવા છાંટવી તે ભયંકર ક્રૂરતા છે. નિર્દોષ ઉપાયો કરવાને બદલે આવા હિંસક ઉપાય કરવા તે દયાનું દેવાળું જ ગણાય.
0000000000000000000000000000000000
જમિન જવેલર્સ | હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ , ભાડલાવાળા (તંત્રીશ્રી જૈન શાસન)
જશિઅલકુમાર હેમેન્દ્રકુમાર શાહ
શરાફબજાર, નવાનાકા, માંડવી ચોક, રાજકોટ. ODOOOOOOOOOOOC 300 OOOOOOOOOOOOO