Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સમેતશીખરના ૨૧ ઉદ્ધાર
ધર્મઘોષસૂરિના ઉપદેશથી કરાવેલ.
ચૌદમો ઉદ્ધાર - શ્રી શાંતિનાથ ભગવાન મોક્ષે ગયા પછી મિત્રપુર નગ૨ના સુદર્શન રાજાએ ચક્રાયુધ ગણધરના ઉપદેશથી કરાવેલ.
૫ લો ઉદ્ધાર બીજા તીર્થંકર શ્રી અજીતનાથ ભગવાન મોક્ષે ગયા પછી અયોધ્યા નગરીનાં ચક્રવર્તી સાગરના પૌત્ર રાજા ભગીરથે પૂ. આચાર્ય શ્રી સાગરસૂ.િના ઉપદેશથી કરાવેલ.
-
બીજો ઉદ્ધાર - શ્રી સંભવનાથ ભગવાન મોક્ષે ગયા પછી હેમનગરના રાજા હેમદત્તે ગણધર શ્રી વારૂકના ઉપદેશથી કરાવેલ.
ત્ર જો ઉદ્ધાર - શ્રી અભિનંદન સ્વામી મોક્ષે ગયા પછી ધ તકીખંડના પુરણપુરના રત્નશેખર રાજાએ કરાવેલ.
ચોરો ઉદ્ધાર - શ્રી સુમતિનાથ ભગવાન મોક્ષે ગયા પછ પદ્મનગરના આનંદસેન રાજાએ કરાવેલ.
પાંચમો ઉદ્ધાર - શ્રી પદ્મપ્રભ સ્વામી મોક્ષે ગયા પછી બંાલદેશના પ્રભાકર નગરનાં સુપ્રભ નામના રાજાએ રાવેલ.
છઠો ઉદ્ધાર - શ્રી સુપાર્શ્વનાથ ભગવાન મોક્ષે ગયા પ! ઉદ્યોત રાજાએ કરાવેલ.
સ તમો ઉદ્ધાર - શ્રી ચંદ્રપ્રભ ભગવાન મોક્ષે ગયા પછી પુંડરીકનગરના લલિતદત્ત રાજાએ કરાવેલ.
- ઠમો ઉદ્ધાર - શ્રી સુવિધિનાથ ભગવાન મોક્ષે ગયા પદ . શ્રીપુર નગરના હેમપ્રભ રાજાએ કરાવ્યો.
ન મો ઉદ્ધાર - શ્રી શીતલનાથ ભગવાન મોક્ષે ગયા પછી માળવાના ભદ્દિલપુર નગરના મેઘરથ રાજાએ રાવેલ.
દઃ મો ઉદ્ધાર - શ્રી શ્રેયાંસનાથ ભગવાન મોક્ષે ગયા પછ . માળવાના બાલનગરના આનંદસેન રાજાએ કરાવેલ.
અ ગીયારમો ઉદ્ધાર - શ્રી વિમલનાથ ભગવાન મોક્ષે ગય પછી પૂર્વ મહાવિદેહમાં કનકાવતી નગરીના કનકરધાજાએ કરાવેલ.
બ ટમો ઉદ્ધાર - શ્રી અનંતનાથ ભગવાન મોક્ષે ગયા પછી કૌશામ્બી નગરીના બાલસેન રાજાએ વિદ્યાચર । મુનિના ઉપદેશથી કરાવેલ.
તે મો ઉદ્ધાર - શ્રી ધર્મનાથ ભગવાન મોક્ષ ગયા પછી પં॰ાબના શ્રીપુરનગરના ભવદત્તે માસોપવાસસી
પંદરમો ઉદ્ધાર - શ્રી કુંથુનાથ ભગવાન મોક્ષે ગયા પછી વત્સ દેશના શાલીભદ્ર નગરના દેવધર રાજાએ કરાવેલ.
સોળમો ઉદ્ધાર - શ્રી અરનાથ ભગવાન મોક્ષે ગયા પછી ભદ્રપુર નગરના આનંદસેન રાજાએ કરાવેલ.
સતરમો ઉદ્ધાર - શ્રી મલ્લીનાથ ભગવાન મોક્ષે ગયા પછી કલિંગ દેશના શ્રીપુર નગરના અરદેવ રાજાએ કરાવેલ.
અઢારમો ઉદ્ધાર - શ્રી મુનિસુવ્રત સ્વામી મોક્ષે ગયા પછી રત્નપુરી નગરીના અમરદેવ રાજાએ કરાવેલ.
ઓગણીસમો ઉદ્ધાર - શ્રી નમિનાથ ભગવાન મોક્ષે ગયા પછી શ્રીપુર નગરના મેઘદત્તે કરાવેલ.
વીસમો ઉદ્ધાર - શ્રી પાર્શ્વનાથ ભગવાન મોક્ષે ગયા પછી આનંદ દેશના ગંધપુર નગરના પ્રસેન રાજાએ શ્રી વીસ સ્થાનક તપની આરાધના કરી શ્રી દિનકરસૂરિના ઉપદેશથી કરાવેલ.
એકવીસમો ઉદ્ધાર – મુર્શિદાબાદના ખુશાલચંદ શેઠે તપાગચ્છ ભદ્રાકર શ્રી ધર્મસૂરિના ઉપદેશથી
૧૮૨૫ની આસપાસ કરાવેલ.
-
સેના (જૈનતીર્થ ઈતિહાસ)
અપ્પ મુગ્ધની કથા
કોઈ એક વટેમાર્ગુએ દુકાનમાંથી આઠ પુરીઓ ચાતી લીધી. તેમાંથી છ પૂરીઓ ખાધી ત્યાં સુધી તેને તૃપ્તિ થઈ નહિ, પરંતુ સાતમી ખાતાં તે ધરાઈ ગયો. એટલે તે જડ આક્રંદ કરવા લાગ્યો કે ‘‘હું ઠગાયો છું ! જેનાથી હું ધરાઈ ગયો તે આ સાતમી પૂરી જ મેં પહેલા શા માટે ન ખાધી ? બીજી પૂરીઓનો મેં ૫ માટે વૃથા નાશ કર્યો. અને હાથમાં સાચવી રાખી નહિ ?' તૃપ્તિ તો અનુક્રમે થાય છે એ વસ્તુ નહિ જાણતાં અને શોક કરતાં એવ તેની પ્રત્યે લોકો હસવા લાગ્યા.
(કથા સરિત્સાગર, ૨૭)