________________
[૨૩]
વર્તમાનમાં આવા ઉપયેાગી અને ઐતિહાસિક ગ્રંથમાં પણ આપણા શ્રમણ-સંધની ઉપેક્ષા અને અરૂચી જોઈને થાય કે જે શ્રમણ-સ‘સ્થાના ઉપર જૈન સંઘના ભાર છે, તે સમાજનુ, ધર્મનું ભાવિમાં શું થશે? જે તેની પરંપરાના ગીતા ગાયા કરે છે તે તેના ઇતિહાસને પણ જાણવા જેવા ઉત્સુક ના હાય તો તે કેવુ પ્રદાન કરશે તે પ્રશ્ન છે! આવા સમયે પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી અભયસાગરજી ગણીવર્ય જેવા ગુરુ ભગવતે મેટર જોઈ ને જરૂરી સુધારા કરી આપેલ છે તે માટે અમે। તથા શ્રી સંઘ ઋણી બની રહેશે.
આજે આ જૈન પર પરાના ઇતિહાસના ચાથા ભાગ આપની સમક્ષ પ્રસ્તુત છે. આ ભાગમાં પ્રકાશિત થતી વિગતા ઉપરાંત ત્યાર પછીના વર્તમાન ઇતિહાસનું સાહિત્ય અમારી પાસે પડ્યું છે, તે તથા ઘટતું સાહિત્ય ઉમેરીને પાંચમા ભાગ રૂપે પ્રકાશિત કરીશું. તેમ જ પૂજ્ય ત્રિપુટી મહારાજોના જીવન-પરિચય તેમના વિવિધ કાર્યોની માહિતી સભર, તેઓશ્રીએ રચેલી ૬૦ જેટલી સાહિત્યકૃતિના પરિચય સાથે પાંચમા ભાગ પ્રગટ કરવામાં ચાવશે. [ આ અંગે જાણકારા પાસેથી માહિતી—કૃતિએ-તથા સ્વ પરિચયની. સ્વાનુભવની વિગતા આવકારીશું. ] તેમ જ પૂજ્ય ત્રિપુટી ગુરુદેવાની ભાવના મુજમ ચારે ભાગેાની માહિતી સભર અકારાદિ ઈન્ડેક્ષ, અલગ અલગ, વિષયવાર બનાવીને આપવાની ભાવના હતી તે નાદુરરતીનાં કારણેાસર બનાવેલી નહી. હાય ! પાંચમાં ભાગમાં આ અકારાદિ ચારે ભાગની આપવામાં આવશે. હાલમાં એ અકારાદિ તૈયાર કરવાનું કાર્ય ચાલી રહ્યું છે, જે દરેક ઇતિહાસપ્રેમી-અભ્યાસી માટે ઉપયાગી પૂરવાર થશે.
પૂજ્ય ત્રિપુટી મહારાજોએ વિરાટ સાહિત્યસર્જના (૬૦ થી પણ વધારે ) કરી છે. એ એક એક ગ્રંથા અણુમાલ છે. આપણે સૌ ઇચ્છીયે કે મુનિ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજ તેમના ગુરુદેવેાના સાહિત્યના પુનરુદ્ધાર અને પુનઃ પ્રકાશન કરે તેમ જ તેમના દાદાગુરુ ગુરુકુળ સ્થાપક પૂજ્ય મુનિ મહારાજ શ્રી ચારિત્ર વિજયજી મ॰ સાની જન્મ શતાબ્દીને કાયમ મનાવાના પ્રતીક રૂપ તેમની શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા ને જીવંત કરે. અને પૂજ્ય ત્રિપુટી મહારાજોના સગ્રહને જૈન સંઘના રહિતમાં ઉપયાગી થાય તેવું સ્મારક બનાવે તેવી સેવાભાવી મુનિરાજ શ્રીને પ્રાર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org