Book Title: Hemchandracharya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 8
________________ મૂળગ્રંથાની પ્રશસ્તિઓ આદિ અનેક આધારભૂત પૂરાવાઓ એકઠા કરી એને આધારે આ ગ્રંથ ડા. ખુલ્લરે લખ્યું છે. એ ગ્રંથ : લખવામાં કેટલી સુ ંદર રીતે અનેક ગ્રંથાના ઉપયાગ કરવામાં આવ્યા છે તેના સંપૂર્ણ ખ્યાલ કરવા માટે નેટ વાંચવાની જરૂર પડે તેમ છે. સામાન્ય રીતે નાટ ચાલુ હકીકત નીચે મૂકવામાં આવે છે, પણ નેટ ચર્ચા કરનારી અને લખાણ હોય ત્યારે ગ્રંથની છેવટે મૂકવાની પદ્ધતિ પણ પ્રવર્તે છે. એ સગવડના કેવી યુક્તિથી લાભ લેવામાં આવ્યેા છે તે નાટ વાંચવાથી ખ્યાલમાં આવશે. એ નાટ જોવાથી એક બીજી આખતના પણ ખ્યાલ આવશે. પ્રતના ગમે તે પાઠપર કાઈને હડતાળ મૂકવાના અધિકાર નથી, સ પાઠાંતરી જાળવી રાખવા ઘટે–એ વાતનું રહેસ્ય પણ ખ્યાલમાં આવશે. એથી પણ વધારે અગત્યની ખાખત ચરિત્રગ્રંથાના ઉપયાગ કરવામાં રાખવાના વિવેકની સૂચના અને તેની પદ્ધતિની છે. અમુક મહાપુરૂષનું ચરિત્ર લખતી વખત તેમના નજીકના ઢાળમાં લખાયેલ ચરિત્રગ્રંથને વિશેષ મહત્ત્વ આપવું, જ્યાં એકજ બનાવને અંગે ભિન્ન ભિન્ન પ્રકારની હકીકત હાય ત્યાં કેવી પદ્ધતિથી સત્યાન્વેષણ કરવા પ્રયત્ન કરવા, સંશયગ્રસ્ત ખાખતમાં નિર્ણય ન આપતાં પેાતાની જાતને કેવી રીતે ખુલ્લી રાખવી–એ સ પદ્ધતિ જોવા લાયક છે. ખાસ કરીને આવા અત મહત્ત્વના પ્રભાવશાળી પુરૂષના ચરિત્રમાં અતિશાક્તિ કાળક્રમે થવાના સ`ભવ રહે છે. તેમાંથી કેવી રીતે દૂર રહેવું અને ચર્ચા કરતી વખતે એક બાજુ ઢળી ન જતાં ન્યાયશીāત્વ દાખવવું–એ સ ખાખતા વિચારવા ચેાગ્ય છે અને કેટલીક જગ્યાએ ખાસ અનુકરણ ચેાગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 254