Book Title: Hemchandracharya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 6
________________ આમુખ. ડે. બુલરની સંસ્કૃત સાહિત્ય તરફની સેવા જગજાહેર છે. એમણે ઈ. સ. ૧૮૮૯ ની ૮મી એપ્રીલે જર્મન ભાષાના એક માસિકમાં “હેમચંદ્રનું જીવનવૃત્ત” એ અર્થના અભિધાનવાળે સુંદર ઉલેખ જર્મન ભાષામાં બહાર પાડ્યો. એ ઉલ્લેખની હકીકત મને પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજે પિતાના મુંબઈના ચાતુર્માસ દરમ્યાન કહી અને જર્મન ઉલ્લેખની પિતાની કેપી મને પાટણથી મંગાવી આપી. થોડા વર્ષ પછી મેં એક જર્મન લેને સારી રકમ આપીને તેનું અંગ્રેજી ભાષાંતર કરાવ્યું. તે ભાષાંતરની ટાઇપ કરેલી કેપી મારી પાસે ઘણે સમય પી રહી હતી. તેને ગુજરાતી તરજુમે મેં જેલનિવાસ દરમ્યાન કર્યો. જેલમાંથી બહાર આવતાં શ્રીયુત દેવચંદભાઈ દામજી કુંડલાકરને તે બતાવતાં તેમને એ વસ્તુપર પ્રેમ થશે. પરિણામે જનતા સમક્ષ આ અવતરણ રજુ થઈ શક્યું છે. એમ કરવામાં વર્ષો વીતી ગયા છે તે સંબંધી ઉપેક્ષા સંતવ્ય ગણવા કૃપા કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 254