Book Title: Hemchandracharya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 5
________________ શ્રીયુત મોતીચંદભાઈએ પિતાની જેલજીવન દરમ્યાન મૂળ અંગ્રેજી ગ્રંથના આધારે આ પુસ્તક તૈયાર કર્યું છે. પૂરવણ વિગેરેથી અલંકૃત કરવામાં પણ એમણે ખૂબ શ્રમ લીધે છે. શ્રીયુત મોતીચંદભાઈ જેવા એક સાહિત્યપ્રેમીની લેખિનીથી શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યનું જીવન આલેખાય એ ખરેખર એક મોટું સૌભાગ્ય છે. શ્રી હેમચંદ્રાચાર્યની જીવનકથા એ માત્ર જીવનચરિત્ર જ નથી. એ એક ઐતિહાસિક પ્રસંગ છે. ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસનું સોનેરી પ્રકરણ છે. જૈન તેમજ જૈનતર, કથારસિક તેમજ જીવનચરિત્રના અભ્યાસીને પણ આ પુસ્તકમાંથી ઘણું પ્રામાણિક તેમજ ઉપયોગી સામગ્રી મળી રહેશે એ વિષે અમને સંપૂર્ણ ખાત્રી છે. પ્રકાશક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 254