________________
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
અથવા તે સઘની ભક્તિ કરનાર ભવ્ય જીવાને મેાક્ષનાં સુખ પણ મળે છે. આવા સંધને જોઈને મારી રામરાજી વિકસ્વર થાય છે અથવા આવા સંઘના દર્શનથી મને ઘણેાજ આનદ થાય છે. ૧૪
.
ખેતી તણું ફલ ધાન્ય જિમ તિમ ભકિતનું ફલ જેહની, પદવી જિનેશાદિકતણી ફલ અન્ય વાણી પ્રભુ તણી; વચમાં અમરપતિ ચક્રી પદવી પ્રમુખ વિણ મ્હેનત મલે,
જિમ વાવતાં કણ શ્વાસ નિપજે તે અનાયાસે લે. ૧૫
સ્પષ્ટા :—સંઘની ભક્તિનુ ફળ જણાવતાં જિનેશ્વર ભગવ ંતાએ કહ્યુ` છે કે જેમ ખેતી કરનારને તેના ફળ રૂપે ધાન્યની પ્રાપ્તિ થાય છે તેમ સંઘની ભક્તિ કરનારને છેવટના મૂળરૂપે જિનેશાદિકની પદવી એટલે તીથંકરપણું વગેરે પઢવીની પ્રાપ્તિ થાય છે. વળી ખેતી કરનારને અનાજ વાવ્યા પછી ઘાસ તે અનાયાસે એટલે સહેજે મળે છે તેવી રીતે શ્રી સંઘની ભક્તિ કરનાર ભવ્ય જીવાને અમરપતિની એટલે ઈન્દ્રની પદવી તેમજ ચક્રવર્તીની પદવી વગેરે તે વચલા ભવામાં વગર મહેનતે મળે છે. આમ કહેવાનું રહસ્ય એ છે કે શ્રી સંઘની ભક્તિ કરનાર ભન્ય જીવાને છેવટે મેાક્ષની પદવી તે મળે છે પરંતુ વચમાં વચમાં તે જીવને ચક્રવતી પણું ઈન્દ્રપણુ વગેરેના સુખા પણ સહેજે જ
પ્રાપ્ત થાય છે. ૧૫
મહિમા તણા વર્ણન વિષે જસ વાણી વાચસ્પતિ તણી,
પણ ના સમર્થ અને દુરિત હરનાર તે શ્રીસંધની; આગલ વદે ઉત્તમ જનો પગલા કરી મુજ ગેહને,
પાવન કરે। પાવન કરે શિવદાચિ સમકિતને મને, ૧૬
સ્પષ્ટા —જે શ્રી સંઘના મહિમાનું વર્ણન કરવાને દેવાના ગુરૂ શ્રીવાચસ્પતિની અથવા બૃહસ્પતિની વાણી પણ સમર્થ થઇ શકતી નથી એટલે બૃહસ્પતિ જેવા પણ જેમના માહાત્મ્યનું વર્ણન કરી શકતા નથી તેવા પાપને નાશ કરનાર સંધની આગળ ઉત્તમ મનુષ્યા એ હાથ જોડીને કહે છે કે હું શ્રી સંઘ ! મારા ઘેર પધારીને મારા ઘરને મને અને મેાક્ષને દેનાર સમકિતને પવિત્ર બનાવા પવિત્ર અનાવા. ૧૬.
લાકથી રાજા પ્રવર ચક્રીશ તેથી ઇંદ્રને,
શ્રેષ્ઠ જાણા સથી અધિકા ગણા જિનરાજને; જ્ઞાન સિંધુ તેડુ પણ સ્તવતા સદા શ્રીસ ધને, ભરતાદિની જિમ જે કરે ઉન્નત વખાણું તેહને
Jain Education International
For Personal & Private Use Only
૧૭
www.jainelibrary.org