________________
૧૯
વના હૈાવા છતાં નાભિને તેના ઉચ્ચારનું' કેન્દ્ર માનવામાં આવે છે. છૅ, ક્ષ, જ્ઞ, સયુક્ત વ્યંજન હ।વા છતાં પ્રચલિત હાવાને કારણે તેને મૂળાક્ષરામાં દર્શાવવામાં આવે છે. મૂન્ય વ્યંજના (ટ વગ દ્રાવિડ ભાષાના સ`સગથી વિકસિત થયા છે તેમ માનવામાં આવે છે. ભાષાશાસ્ત્રમાં એક ધ્વનિવિજ્ઞાન (Phonefics) નામના અલગ વિભાગ છે. તેના આધારે તેમજ આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણાની સહાયથી આ વ્યંજનાના મૂળ ધ્વનિ (Phonemes)ના અનેકવિધ ઉપસ્વરૂપાના અભ્યાસ થઈ શકે છે.
આ સ્વર વ્યંજનનું' જ્ઞાન, છંદશાસ્ત્રના મૂળતત્ત્વાને સમજવા માટે આવશ્યક છે. છંદની માત્રા, તાલ, સધિ અને ગણ ઈત્યાદિન માટે તે જરૂરી છે. જેમ કે જ્ઞ, હૈં, ૩, સ્વરના ઉચ્ચાણુમાં જે સમય લાગે છે તેને એકમ તરીકે સ્વીકારીને લઘુ એમ સંજ્ઞા આપવામાં આવી છે. તેના વિવત્ સ્વરા (બા, દ્, ,)ને લઘુ કરતાં વધારે સમય લાગવાથી તે ગુરુ તરીકે ઓળખાય છે. આથી પશુ વધારે સમય લેનારા સ્વા પ્યુત કહેવાય છે પણ તેને છંદશાસ્ત્રમાં ગુરુના વમાં મૂકવામાં આવે છે. આમ લઘુ અને ગુરુ છંદની પ્રારભિક અવસ્થા ખને છે. લઘુને માટે અર્ધ ચંદ્ર-ચિન્હ નિશાની છે મન, ગિરિ. જ્યારે ગુરુને નાની આડી રેખા (—) (Dash) મુકાય છે. કીકી, માટેા. તે સાથે કેટલાક માસૂચક સિદ્ધાંતાના આધાર લેવા પડે છે. લેખિત ભાષા અને ઉચ્ચારિત ભાષા વચ્ચેના ભેદ પ્રયાગથી જ વધારે સ્પષ્ટ બને છે.
હસ્વ સ્વરની પૂર્વ સયુક્ત વ્યંજન આવે તે પણ તે લઘુ જ રહે છે. પણ હ્રસ્વ સ્વર પછી જો સયુક્ત વ્યંજન આવે અને તેના ઉચ્ચારણમાં થડકાર આવે તે પૂર્વના અક્ષર ગુરુ તરીકે ઓળખાય છે. જેમકે ાર ન્જન, જિલ્હી,
“જે અક્ષરામાં દી સ્વર હાય અથવા તે પછી હસ્વ પછી સયુક્ત વ્યંજન હાય અને થડકાર થતા હાય તા તે દીર્ઘત્વની