________________
રામાયણ, મહાભારત અને શિષ્ટ સાહિત્યમાં તેને મહત્તમ પ્રગ થયે છે. આ છંદ સમપાદ અને અર્ધસમપાદ હોવા છતાં વિષમપાદ થવાની ગજબની ક્ષમતા ધરાવે છે. તેથી અનુટુપના પ્રયોગને ઐતિહાસિક પરિપેક્ષમાં સુદીર્ઘ ચર્ચા થઈ શકે તેમ છે. એટલે અનુષ્ણુપનું વૈવિધ્ય રસપ્રદ અને વિશિષ્ટિ હોવાથી તે પ્રયોગ ગમ્ય છંદ બન્યો છે. આધુનિક યુગમાં પણ અનુષ્યપ જેટલું વિવિધ્ય અન્ય છંદ માટે સંભવી શકે તેમ નથી. છંદશાસ્ત્રીઓ અનુટુપ છંદના બનને ચરણની કેટલી શક્યતાઓ સંભવી શકે તે માટે સૂત્રાત્મક સ્વરૂપે નીચે મુજબ સમજે છે. અનુટુપના બે ચરણ સ્વીકારીએ છીએ. : ૨ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮
ગા ગા ગા ગા લ ગા લ ગા સમચરણ – – . . લ લ ગા
-
ગા લ
૪
૮
૫ ૬ ૭ લ ગા ગા
-
. ૧ વિષમ ચરણ –
લ
૨ ૩ ગા ગા.
– લ ગા
|
લ
ગા ગા ગાગા
ગા લ
લ લ
ગાં
-
*
*
*
ગા લ લ છેસમ અને વિષમ ચરણમાં ગુરુ લઘુના પ્રતિકને સમજાવીએ તે ૮ અક્ષરના એક પાદ/ચરણવાળા અનુટુપમાં પ્રથમ અક્ષરના બે, બીજા અને ત્રીજા અક્ષરની ત્રણ શક્યતાઓ, ચેથા અક્ષરના બે પ્રકારો તથા પાંચ છ સાત અને આઠના એક એક નિશ્ચિત એમ શક્યતાઓ બની શકે છે. જ્યારે વિષમપાદમાં પ્રથમથી ચાર અક્ષર સુધી સમપાદ સમાન હોય છે પણ બીજા પાદના બીજા ભાગમાં ૫-૬-૭ અક્ષરની ચાર શકયતાઓ સંભવી શકે છે. જો કે અંતિમ એટલે કે આમ અક્ષર ગુરુ જ હોવું જોઈએ તે નિશ્ચિત છે.