________________
૮,૧૨,૧૨,૧૦ નું એક પાક બનાવી શકાય પછીના પાને પ૧૫, ૧૬, ૨૦ ના વિવિધ આર્યાની જેમ સમાવીને અનેક નવા વકત્ર છ બનાવી શકાય તેવી ચોક્કસ સંભાવીત પરિસ્થિતિનું સર્જન આચાર્ય શ્રી કરે છે. પિંગલ મુનિના મત પ્રમાણે આ રીતે ત્રણ ઉદાહરણ છે. જે અમારા મતે પર ચતુરુવે સંજ્ઞા બને છે. પણ તેમાં લઘુ ગુરુનું સ્થાન નક્કી નથી એમ માનવું છે. આપીડ નામના છંદના પ્રકારમાં કલિકા, લવલી, અમૃતધારા તથા ચૂતમંજરી થાય છે. આ સ્થળે હૂણ સ્ત્રીનું ઉદાહરણ ઐતિહાસિક દૃષ્ટિએ પણ અગત્યનું બને છે. ઉદગતા, (૪૫) સૌરભક (૪૬) લલિત (૪૭) એમ ત્રણ છંદ થાય છે જ્યારે ચાર ચાર પદમાં અલગ બંધારણવાળા પ્રચુપિતમ ધ્યાન ખેંચે તે છંદ છે. તેના પ્રથમ પાદમાં સનસના, દ્વિતીય પાદમાં સનગર, તૃતીયમાં નનનન તથા ચોથા પાદમાં નાય ગણથી આ વિચિત્ર છંદ થાય છે. તેના ત્રીજા ચરણમાં ફેરફાર કરવાથી વર્ધમાન છંદ થાય. તે પ્રમાણે બીજો ફેરફાર ત્રીજા પદમાં થાય તે શુદ્ધવિરાડ-ઋષભ છંદ બની શકે. આમ પ્રચુપિતના ત્રણ પ્રકાર બનશે, તે સાથે સૌમ્યા અને જ્યોતિના વર્ણન સાથે વિષમપાદ વૃત્તની ચર્ચાની પૂર્ણાહુતિ કરે છે.
માત્રા છંદના આરંભમાં માત્રાની ગણતરી કેવી રીતે કરવી તેની વાત પૂર્વભૂમિકામાં જણાવી છે. લઘુની એક અને ગુરુની બે માત્રા એમ વર્ગીકરણ યાદ રાખીને છંદ ચર્ચા કરીશું. વૈતાલીય છંદમાં ઓજપાદમાં ૬ માત્રા, જે ૨ ગણ લ અને ગ ને બનેલી હશે. તથા ૫ યુકપાદમાં સતત ૬ લઘુ સાથે બે ગુરુની બનેલી આઠ માત્રા હોય છે. તેમાં અપવાદ પણ છે કે સતત ૬ લઘુ માત્રા ન પણ હેઈ શકે. પરિણામે એજ પાદ અને યુકપાદના આઠ અને તેર વિકલ્પ બનશે. ૧૩ અને ૮ ના વિવિધ ગુણાકાર ૧૦૪ પ્રકારના વૈતાલીયના પૂર્વાર્ધના ભેદ બનશે. તે પ્રમાણે ઉત્તરપદ એટલે કે યુકપાદના વિકલ્પ એમ કરતાં દસ હજાર જેટલા છંદના પર્યાય બનો. આ વિભાગમાં માર્જિા પ્રચત્તિ, ઉદાચ્યવૃત્તિ તથા તેઓના