________________
૪૭
વિન્નાથ, ભવથા, રથ, તથા ઘોથ રચી શકાય છે ઉપગાથામાંથી ગાથિની છંદ બનાવી શકાય છે. જેવી રીતે ગાથાના અનેક પ્રકારે બનાવી શકાય છે તેમ જાતિફલ વડે “રામ” છંદનું સર્જન અને તેના પણ ગાથાના જેવા કેઈપણ ભેદ કરી શકાય “ છે તે જ માત્રા છંદોમાં ગુરુ અને લઘુની ગણતરી અને સ્થાન ધ્યાનમાં લઈને તેમજ વર્ષોમાં ગુરુને બદલે લઘુ છે તેમ જાણવું જોઈએ (ગુરુ = બે લઘુ) જે કઈ પ્રશ્ન કરે કે ૩૮ અક્ષરમાં કર્યો ગુરુ અને કયા લઘુ ગણ? ત્યારે આર્યાના પ૭ પ્રકારોના સંદર્ભમાં વિવેચન કરવું જોઈએ. આ પ્રમાણે એટલે ગાથા. તે છંદના ભેદ, ઉપભેદ અને અનેકવિધ પ્રકારો સજી શકાય છે.
પ્રાકૃત ભાષાને બીજે છંદ મ્રિત છે. જો વૌ તો તિરં મિત્તે દૌ , (૪.૨૫) બે પાંચ માત્રા, બે ચાર માત્રા, એક વિમાત્રા, ગણને ગલિતકમ કહે છે. ત ગણ વગણ હોવા છતાં માત્રા ગણની જેમ અહીં ઉપયોગમાં આવે છે. આ ગલિતકમના ઉપસ્કિત અને અત્તરજાતિ ભેદ થાય છે. આ ઉપરાંત ગલિતકમના ૨૫ ઉપપ્રકારની ચર્ચા કરવામાં આવી છે. સ્થંકવાનું એ જતિને એક પ્રકાર જ છે. તેમાં ભેદ આટલો જ છે કે ગલિતકમમાં યમક હોય છે. ખંજકમાં અનુપ્રાસ વિશેષ આવે છે તેમાં મહારગક, સુમંગલા, ખંડ અને ખંડિતા ભેદ આવે છે. તે ઉપભેદને અવલંબક પણ કહી શકાય. તેનું અવર નામ દ્વિપદી ખંડ પણ છે. ૪.૫૭ માં હેલા છંદની વિશેષતા દર્શાવવામાં આવી છે થેડીક માત્રાના ફેરફાર સાથે સોનાवली, विनता, विलासिनी, मञ्जरी, सालभञ्जिका, कुसुमिता उत्तरेत्तर હેલા છંદમાં માત્રા ઉમેરતા થાય છે.
દ્વિપદી પ્રાકૃતના જાણીતે છંદ છે. ૪.૬૪ સૂત્રમાં જણાવ્યા મુજબ તેનું બંધારણ એ છે માત્રા, પાંચ ચતુર્માત્રા, અને ગુરુ તથા બીજા ચરણમાં બીજે અને છઠો ચ ગણ, જ ગણુ તથા ચાર લઘુથી દ્વિપદી બને છે. આ દ્વિપદીના ઉપભેદ વિતા, નાના મવા