________________
૫૦
મિશ્રણથી સંકીર્ણ છંદ થાય છે, એટલે કે વસ્તુવદનકને પૂર્વાર્ધ અને રસાવલયના ઉત્તરાર્ધથી અથવા તેથી વિરુદ્ધ ગોઠવણીથી સંકીર્ણ બની શકે છે. તેમજ વનને ભેદ ઉપવદનક પણ વપરાય છે. બનેના જોડાણથી પ્રસિદ્ધ ત્રિા છંદ. જે મહાકાવ્યમાં વિશેષ વપરાય છે તે નીપજાવી શકાય છે. આ પ્રમાણે ત્રણ ૫ ગણના પ્રયોગથી વસ્થ છંદ જેને કઈક અવસ્થિત તરીકે ઓળખે છે. ધવ નામને છંદ પાર્િ અને વસુદાથી બની શકે છે. તેનો એક ભેદ શ્રીધવ છે. થોડાક ફેરફારો ઓજ અને યુકપાદમાં કરવાથી ચરોધવ ઈદ બને છે. આ પ્રમાણે કીર્તિ, ગુણ, ભ્રમર, અમર, મંગલ ઈત્યાદિ ધવલ છંદના પ્રકારો બને છે. પ્રક્રાન્ત, રસાવલય, હેલા. દેહક ઈત્યાદિના મિશ્રણથી વસંધવ, દેઢાધવત્ર ઈત્યાદિ તેમજ વરસાદમંn૪ ઈત્યાદિ, ઉત્તરપદ મંગલ છંદનું રાખીને પૂર્વપદમાં ઉત્સાહ, હેલ, દેહકનું સંયોજન કરવાથી થઈ શકે છે. દેવે જે ભાષામાં ગાય તેને પુરઝમ કહેવાય છે. સંસ્કૃત ભાષાની પરિપાટી મુજબ રાજા અને દેવ તે સંસ્કૃતનો જ ઉપચાગ કરે છે. પણ આચાર્યના જણાવ્યા મુજબ આ છેદ વિશેષતઃ ઉપયોગ થઈ શકે છે. તે નોંધનીય છે. આ પ્રમાણે ગાન કિયામાં શ્વેટ ઈદ જેમાં ત્રણ વાઇ અને પાદમાં બે ઢિમાત્ર હોય છે. ગાન ક્રિયામાં વિશેષ પ્રકાર આ બે છંદને ઉપગ અપભ્રંશ ભાષાને આધારે કરી શકાય છે.
છન્દાનુશાસનના છઠ્ઠા અધ્યાયમાં અપભ્રંશ છેદની ચર્ચા આગળ વધારતાં અપભ્રંશ મહાકાવ્યની રચના વૈશિષ્ટયમાં ઉપયોગમાં લેવાતા છ દો અને તેના પ્રકારોની ચર્ચા કરવામાં આવી છે. અપભ્રંશ મહાકાવ્યમાં સને બદલે કડવકને પ્રગ થાય છે. તેમાં શરૂઆતમાં ચાર પદ્ધડિકા (અગાઉ જણાવ્યા મુજબ)થી કડવક થાય અને તેના અતે આવતા ધ્રુવપદને માટે ધુવા, ધુમ્ અથવા વૃત્તી સંજ્ઞાથી ઓળખી શકાય છે. કેટલીકવાર કડવકના અને વિષયના ઉપસંહાર માટે શરૂઆતમાં છણિકાને ઉપયોગ થાય છે. આ તમામ વિપદી અને ચતુપદીય ધ્રુવપદની બનેલી હોય છે જે કડવકના અન્ત આવે