________________
૫૪
તેમ પ્રસ્તર વિધિ પણ બદલાશે. આમ સખ્ય પ્રકારનુ` છંદ વિસ્ત-રણુ સ'ભવી શકે છે. જેમ સ'સ્કૃત વૃત્તોનુ' પ્રસ્તરણ થાય છે, તેમ પ્રાકૃત છંદ ‘આર્યા?નું પ્રસ્તરણ કરવાની વિધિ પણ દર્શાવવામાં આવી છે. બીજી એક પ્રચલિત પ્રસ્તરણ વિધિનું નામ નષ્ટ છે. જેની ચર્ચા આચાર્યશ્રીએ વિશદ રીતે કરી છે. જાતિવૃત્તોને પણ નષ્ટ વિધિ દ્વારા વિસ્તારીત કરી શકાય છે. અને લાખાની સ`ખ્યામાં તેનુ વિઘટન અને સચેાજન કરી શકાય છે. તે પ્રમાણે ત્રીજી વિધિ વૃષ્ટિની છે. જેના પ્રયાગ બન્નેમાં કરી શકાય તેમ છે. જાતિ વૃત્તોની વિધિ પણ અત્રે (૮.૭) દર્શાવવામાં આવી છે. તે જ વિધિથી સખ્યા (૮.૧૦) રાશિ (૮.૧૩) અને બ્રઘ્નોન’(૮.૧૭) પણ કરી શકાય છે. અવચાગ પ્રસગે આચાય શ્રીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આ વિધિ પુરુષ (છંદકર્તા)નુ' અનુસાર કરી શકાય છે. પણ તેનાથી કાઇ ફળ પ્રાપ્તિ સ‘ભવીત નથી. તેથી તેની ઉપયાગીતા નહીંવત છે.
આ પ્રસ્તાર ઇત્યાદિ છાંદસી વિચલન પ્રક્રિયાનુ... નિરૂપણના હેમચ’દ્રાચાર્ય અગાઉના છ'કારાએ કર્યુ છે. તે સાથે તેના ઉદ્દેશ અને મર્યાદા પણ જણાવી છે. છ દાનુશાસનના આઠમા અધ્યાયમાં પ્રસ્તારની ચર્ચાની પૂર્ણાહુતિ કરતાં આચાર્ય શ્રી હેમચ`દ્ર પૂર્વાચાર્યાંના નિર્ણય સાથે સ`મત થતાં જણાવે છે કે આ પ્રક્રિયા બીન જરૂરી અને ઉપયેગી નથી, તેમ છતાં તેમ છતાં પરપરાનું અનુસરણ માત્રને કેન્દ્રમાં રાખીને તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
આચાય શ્રી હેમચંદ્રસૂરિજીના પ્રસ્તુત ગ્રંથ છ ંદોનુશાસનનુ પરિશીલન તેમની એક સમર્થ શાસ્ત્રજ્ઞાતા તરીકેની પ્રિતભા ઉપસાવે છે. કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાય ને તેમના અનુગામી યુગના વિદ્વાનાએ આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે.
પ્રમ ધ ચિંતામણિ નામની રચનાના કર્તા મેરુતુંગાચાર્ય સિદ્ધહેમની પ્રશ'સા કરતાં તેમજ આચાય શ્રીની અપ્રતિમ મેધાશક્તિના ગુણુગાન કરતાં લખ્યું છેકે