________________
ભાષામાં શોને નિૌ, ચોગે મિr I એજપદમાં ત્રણ સ ગણ અને બને ગુરુ જ્યારે યુકપદ ઉપચિત્ર પ્રમાણે જ રહેશે. આમ એક જ લઘુના પરિવર્તનથી ન છંદ રચાય છે. સૂત્ર તેની અગાઉના સૂત્રને સંબંધ સાચવતું હોય છે, માટે રૂપાંતર દર્શાવતા સૂત્રને સંબંધ મૂળ સૂત્રને સ્થાને સચવાય તે તે વર્ગના નવા છંદને પરિચય જલદીથી થાય તે સ્વાભાવિક છે. આ પદ્ધતિએ આપાતલિકા, ભદ્રવિરાટ, કેતુમતી, આખ્યાનકી, યવમતી તેના પરિવર્તનથી ષટ્પદાવલી છંદ બનશે. મકરાવલી, કારિણી, પ્રબંધિતા, અપરવક્રમ ઈત્યાદિ વૈતાલીયના રૂપાંતરીત છંદ કહેવાય છે. અપરવકનાં બને પદમાં એક ગુરુ અક્ષર ઉમેરાતા પુપિતાગા છંદ બને છે. અલ્પ પરિચિત માલભારિણી અને વિલસિત લીલા ઈદ સીમીત ફેરફાર સાથે થાય છે. એજપદમાં ૧૭ અને યુગપદમાં ૧૮ અક્ષરના વિવિધ વિન્યાસમાં માલિની મહત્તસ્ટ અને નઝમાનતા થી અનુક્રમે દસમા પ્રથમમાં અને અગિયારમા દ્વિતીય ચરણમાં યતિ સહિત વ્યાખ્યા પામે છે (૩. ૧૯)
પ્રથમ ચરણમાં ત્રણ જ અક્ષર અથવા એક ત્રિક અને ચુકપદમાં ૮ અક્ષર બે ત્રિક અને એક એક લઘુ ગુરુથી કામિની છંદ થશે. આમ કવિતા રચનાનું વૈવિધ્ય સાથે કે ઈકવાર અર્થ ઘનત્વ જોવા મળે છે જેમ હાઈકુ છંદમાં હોય છે. આ પ્રકારના નાના છંદમાં શિખી (૩. ૨૧) નિત બિની, વાણું, વતસિની, બનશે. સૂત્રકાર આ છંદના ક્રમશઃ વ્યત્યય કરીને બીજા છંદોને પરિચય આપે છે. એટલે કે પ્રથમ ચરણ ક્રમશઃ મેટું થતું જાય અને દ્વિતીય ચરણ ફક્ત એક જ ત્રિકનું બનેલું રહેશે. જેમકે વસંસિની છંદ તે વ્યત્યય હંસી છે. તેનું પ્રથમ ચરણ ચાર વખત જ ગણ ૨ ગણનું બને, પ્રથમ ચરણ ૨૪ અક્ષરનું અને બીજુ ચરણ ફક્ત એક જ ૨ ગણનું બનશે. આમ આશ્ચર્યકારક છંદ રચના ધ્યાન ખેંચે તેવી બને છે. કેઈપણ પ્રતિભાસંપન્ન કવિને માટે આવી રચના કટીકારક બની શકે તેમ છે.