________________
૪૨૭
અનતું નથી. (૬) છ પ્રાકૃત છંદ્ન અંગે પણ ભરતના નાટ્યશાસ્ત્ર એક કે આધાર ગ્રંથ તરીકે સ્વીકારવાના બને છે. તેના પરથી એક અદાજ મૂકી શકાય કે પ્રાકૃત સાહિત્ય હજી વિકાસની ભૂમિકામાં હતું પણુ સૌંસ્કૃત સાહિત્યકારા તેની ઉપેક્ષા કરે તેવી પરિસ્થિતિ હવે ન હતી. તેનુ એક વિશિષ્ઠ સ્થાન સ`સ્કૃત કવિ માનસમાં સુશ્લિષ્ટ હતું તે સ્વીકારવું જ રહ્યુ. છે. સંસ્કૃત રૂપકામાં પ્રાસંગિક ક્ષણે પ્રાકૃત કવિતા કવિએ રચતા હતા. પણ સાચી પ્રાકૃત કવિતા તા સામાન્ય જન સમાજના મનાર જન માટે રચાતી હતી અને ગવાતી હતી. પ્રાકૃત ભાષાના આંતરગત માધુર્ય ને કારણે તેનું એક વિશિષ્ટ આકર્ષણ હતું. આ ઉપરાંત લેાક સાહિત્યના ગાયકા (Bards ) પાસે એક આગવુ પ્રાકૃત ભાષા– સાહિત્ય હતું. તેથી ભરત દ્વારા ઉલ્લેખીત પ્રાકૃત છંદ અને કાવ્ય તેા એક શિષ્ટ પણ સીમીત સાહિત્યાલેાકન માત્ર હતું. તેથી જ નાટ્યશાસ્ત્રના ૩૨મા પ્રકરણમાં પ્રાકૃત છંદોના આધાર માટે તેમણે સંસ્કૃત વવૃત્તોના ઉપયાગ કર્યો છે. આ સ`સ્કૃતાનુરાગી પ્રાકૃત કવિઓએ જન સમાજમાં પ્રચલીત છંદોના ઉપયાગના ઉલ્લેખ કર્યાં નથી. અથવા તા તેની ઉપેક્ષા કરી હાય અથવા તે તેનાથી અજ્ઞાત હાઈ શકે તેવા સંભવ છે. પ્રાકૃતને શિષ્ટ સમાજમાં ઉચીત સ્થાન ઉપલબ્ધ ન પણ હાઈ શકે જેથી આવી વિકટ ઉપેક્ષીત પરિસ્થિતિ બની હશે. પણ આચાય હેમચંદ્રાચાર્યજીના સમયમાં પ્રાકૃત ભાષા અને સાહિત્યનુ સ્થાન સુનિશ્ચિત ખની ગયું હતું.
પ્રાકૃતના અત્યંત પ્રસિદ્ધ છંદ ગાથા, સંસ્કૃત છંદ. આને મળતા છે. તથા નાટકામાં આ વિશેષ વપરાયા છે, સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ છંદ્ય મનાયેા છે. નાટ્યશાસ્ત્રના ૧૬. ૧૫૧થી ૧૬૩ સૂત્રમાં તે ગાથા છંદની સર્વો'ગી ચર્ચા કરવામાં આવી છે. ગાથા છંદના ત્રણ ભેદ છે. જે ધ્યા, વિપુજા, ૨પા ના નામ જાણીતા છે. જેવી રીતે આર્યોમાંથી નીતી, નીતિજા અને ધત્ત્વને છે. ભરતમુનિએ એક ખીજા માત્રાવૃત્ત છંદના ઉલ્લેખ કર્યાં છે. અંરાજ જે ચતુર્માંત્રા તરીકે જાણીતા છે. આ ગાથા છંદ એ પ્રાકૃત ભાષાનું સંસ્કૃતને પ્રદાન છે.