________________
વેદ છંદને આધારીત છે. તે ગાન તાલ, લય, તેમ જ સ્વરને આધારીત હોય છે. છંદનું રૂપાંતર ગાનમાં શક્ય છે. અષ્ટગણુ અને દ્વાદશ માત્રા –
અક્ષરમેળ છંદમાં માત્રા સંખ્યા અથવા માત્રા વ્યવસ્થા અગત્યના નથી પણ લઘુ-ગુરુની સંખ્યા તેમના સ્થાનને વિચાર મહત્વને છે. તેને વૈવિધ્યને આધારે દો રચાયા હોય છે. આ લઘુ-ગુરુને યાદ રાખવા માટે અનેક પદ્ધતિઓ છે. તેમાં પ્રાચીનકાળની ત્રિક પદ્ધતિ સર્વ સંમત અને સર્વસ્વીકૃત માનવામાં આવે છે. ગુરુ અને લઘુ (- )ના ત્રણની ગાણિતિક સંજકની ઓળખ માટે તેનું નામકરણ કરવામાં આવ્યું છે. જેમ કે
“આદિ મધ્ય ને અંતમાં ય-૨-ત ગણે લઘુ થાય,
ભ–જ-સ ગણે ગુરુ થાય મ–ન ગુરુ લઘુ બંધાય.” અથવા તો પ્રચલીત પદ્ધતિ નીચે મુજબની છે.
૧ મગણ ગા ગા ગ' (- - -) ૨ યગણ લ ગા ગા ( – –) ૩ રગણુ ગા લ ગા (- - -). ૪ તગણ ગા ગા લ ૫ ભગણ ગ' લ લ ૬ જગણુ લ ગા લ ૭ સગણુ લ લ ગ' ૮ નગણ લ” લ લ ( - )
વિદ્યાર્થીઓને વધુ સરળતા થાય તે માટે એક કૃત્રિમ પંક્તિ પણ તૈયાર કરવામાં આવી છે. તેના પ્રત્યેક અક્ષરને પ્રથમ રાખીને પછીના બે ઉમેરીને ત્રણનું એક ત્રિક બનાવી શકાય છે. તે ય થી સ સુધીના કેઈ પણ ત્રણના સમુહને તેના પ્રથમ અક્ષરને વર્ગ કહેવાય છે.
ય મા તા રા જ ભા ન સ લ ગ (મ)