________________
૨૯
છ'દાનુશાસન એક પરિચય
કલિકાલસર્વજ્ઞ આચાય હેમચંદ્રસૂરિ મધ્યકાલિન યુગનાં અત્યંત મેઘાવી મહામાનવ હતા. તેમની સંતાભિમુખી પ્રતિભાના - પ્રતાપે સ વિદ્યાવિશારદ સમાન બન્યા હતા. તેમની મૌલિક સાહિત્યિક રચનાએ અને દાનિક ગ્રંથા તેમનું બહુશ્રુત વિદ્વાન તરીકેનું વ્યક્તિત્વ ઉપસાવે છે. જ્યારે તેમના સ`પાદિત અનુશાસન ગ્રંથા તેમની ગુણ ગ્રાહીતાના અનુભવ કરાવે છે. સાહિત્ય, કાવ્ય, વ્યાકરણ અને છંદ શાસ્ત્ર જેવા વિષયામાં પ્રાચીન પૂર્વસૂરિએના મતવ્યેાને યથાાગ્ય પ્રસ્તુત કરવા, તેમના મતાની નીરક્ષીર વિવેકથી સમીક્ષા કરવી અને પેાતાના વિચારને પ્રમાણયુક્ત રીતે રજુ કરવા એ અત્યંત કઠીન આયાસ છે. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય' શદાનુશાસનમાં વ્યાકરણ શાસ્ત્રની, વાચાનુરાસનમાં સાહિત્ય શાસ્ત્રની તેમ જ છંદ્રાનુશાસનમાં છંદશાસ્ત્રની સર્વાંગી વિવેચનાત્મક ચર્ચા કરી છે. તેમના જમાનાને અનુરૂપ અને અનુકૂળ થઈ શકે તે માટે આ ગ ́ભીર વિષયાનુ' સરલીકરણ કર્યું છે. અનુશાસન શબ્દ જ પ્રાચીન કાળથી પ્રસિદ્ધ અધિકૃત વિચારસરણીએ જે એક જ વિષય પર આધારીત હૈાય તેના સમન્વય અર્થ એમ સૂચવે છે. મહાભારતનાં અનુશાસન પર્વમાં તત્કાલિન રાજનીતિશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના સિદ્ધાંતાને જનસમાજ સમજી શકે તેવી પદ્ધતિમાં રજુ કરવામાં આવ્યા છે. આ પદ્ધતિ એ પ્રકારની છે. એક સ'વાદશૈલી અને બીજી આખ્યાનશૈલી તરીકે એળખાય છે. સ'વાદશૈલીમાં જ્ઞાતા અને જ્ઞાનપીપાસુ વચ્ચેના સંવાદ હાય છે. જ્યારે આખ્યાનમાં એક જ વક્તા પ્રસ`ગા, ક્થાએ, ઉદાહરણા ઈત્યાદિની સહાયથી ઢાનિક સિદ્ધાંત અને શાસ્ત્રાને લેાકાભિમુખ કરે છે. પ્રાચીન કાળમાં એક અન્ય પદ્ધતિના વિકાસ થયે હતા. આ શૈલી કેવળ બહુશ્રુત વિદ્વાન અથવા તા વિચારશીલ જિજ્ઞાસુ વ પુરતી મર્યાદીત હતી. આ શૈલી સૂત્રશૈલી તરીકે પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે. તેમાં શકય હાય તેટલા ઓછા શબ્દના પ્રયાગ થાય છે. પ્રત્યેક સૂત્ર ક્રમબદ્ધ સાંક્ળ રૂપે વિષયનું નિરૂપણુ કરતા