Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ-ડે તળાવ, તું જ્યારે સુકાઇ જવા લાગેછે, ત્યારે પક્ષી આ ચામેર આકાશમાં ઉડી ગયાં અને ભમરાઓ આંબાના મે રના આશ્રય લેવા લાગ્યા, પણ ગરીબ બીચારા માછલાંની શીવલે થશે? ૧૬ मधुप इव मारुतेऽस्मिन् मा सौरभलोभमम्बु जिनि मंस्थाः ॥ लोकानामेव मुदे महितोऽप्यात्मामुनार्थितां नीतः ॥१७॥ અર્થહૈ કમળ, ભમરાની માફક આ પત્રનમાં પણ તુ સુગધના લાભ ન માન, કારણ કે આ પવન જે તારી પાસે સુગ ધ લેવા આવે છે. તે તા ફકત લોઢાના આનંદને માટેજ પેાતાના પૂજ્ય આત્માને પ્રાર્થનાના પાત્ર કરે છે. ૧૭ गुञ्जति मञ्जु मिलिन्दे मा मालति मौनमुपं यासीः ॥ शिरसा वदान्यगुरवः सादरमेनं वहन्ति સુતવઃ ॥૩વા અર્થ—à માલતિ, મધુર ગુંજાર કરનારા ભમરાને જોઈ તુ ઞાન ધારણ ન કર. કારણકે ઉદાર દિલના દેવ વૃક્ષો પણ આ ભમરાને માથા ઊપર ચડાવે છે. ૧૮ यैस्त्वं गुणगणवानपि सतां द्विजिहैरसेव्यतां नीतः ॥ तानपि वहसि पटीरज किं कथयामस्त्वदीय મૌન્નત્યમ્ ॥૧૬॥ અર્ચ−હે ચંદન, તું અનેક ગુણ સંપન્ન છતાં જે સના સહવાસથી સત્પુરૂષને ન સેવવા લાયક થઇ પડયા છે તે સૌને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97