________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
तेति ॥प्रियमागतमपि सविधे परिचयहीनेव वीक्षते વારા દુદ્દા
અર્થ-વિરહથી વિકળ હૃદયવાળી નાથ નાથે એ પ્રમાણે વિલાપ કરતી બાળા નજીક આવેલા પતિને પણ જાણે ન ઓળખતી હોય તેમ જુવે છે. ૬૬
अधरद्युतिरस्तपल्लवा मुखशोभा शशिकान्ति लयिनी ॥ तनुरप्रतिमा च सुभ्रुवो न विधेरस्य कृति विवक्षति ॥६॥
અર્થ-પલ્લવની શોભા ઢાંકનારી અધર (નીચેને હેઠ)ની કાંતિ, ચંદ્રની કાંતિને ઓળંગનારી મુખની શોભા અને અનુપમ શરીર પરથી એમ જણાય છે કે આ સ્ત્રી બ્રહ્માની કૃતિ નથી. ૬૭ ___ व्यत्यस्तं लयति क्षणं क्षणमहो मौनं समालम्बते सस्मिन्विदधाति किंच विषये दृष्टिनिरालम्बनाम् ॥ श्वासं दीर्घमुरीकरोति न मनागंगेषु धत्ते धृति वैदेहीविरहव्यथाविकलितो हा हंत ચંદદ્દા
અર્થ-વૈદેહી (સીતા)ના વિરહની વ્યથાથી વિકળ (ગડ) બની ગએલે રાવણ ક્ષણે ક્ષણે આડી અવળી ચેષ્ટા કરે છે, ઘડીવાર ચુપ થઈ જાય છે, સર્વે બાબતમાં ઉદાસીન દૃષ્ટિ રાખે છે, લાંબા નિસાસા મુકે છે અને તેના અંગોમાં જરા પણ ધીરજ રહેતી નથી. ૬૮
For Private And Personal Use Only