________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫ જઈ હું જયારે જગાડવા લાગે ત્યારે જાણે આ વાત જાણતીએ ન હોય તેમ કપટથી આંખ મીંચી “હે સખી હું થાકી ગઈ છું” એવું કહી મારી છાતી ઉપર હાથ નાખે. ૮૩ __ मान्थर्यमाप गमनं सह शैशवेन रक्तं सहैव मनसाधरबिम्बमासीत्॥किश्चाभवन्मृगकिशोरहशो नितम्बः सर्वाधिको गुरुयं स मनोरथेन ॥८॥
અર્થ-ગણીની બાલ્યાવસ્થાની સાથે ગતિ પણ ધીમી પડી, મનની સાથે અધરબિંબ પણ રાતું થયું અને મનોરથની સાથે નિતંબ પણ સર્વથી અધિક મોટા થયા. ૮૪ __ श्वासोऽनुमानवेद्यः शीतान्यङ्गानि निश्चला दृष्टिः ॥ तस्याः सुभग कथेयं तिष्ठतु तावत्कथान्तरं कथय ॥८॥
અર્થ –કાસ અનુમાનથી જણાય છે, અંગે શીતળ થઈ ગયાં છે અને દૃષ્ટિ નિશ્ચળ છે. આવી વાત સાંભળી ઉદાસીન થઈ ગએલે પતિ કહે છે કે હે ભલા માણસ આ વાત છેડી દે અને બીજી કઈ વાત કર. ૮૫
पाणौ कृतः पाणिरिलासुस्तायाः सस्वेदकम्पो रघुनन्दनेन ॥ हिमाम्बुसङ्गानिलविव्हलस्य प्रभातपास्य बभार शोभाम् ॥८६॥
અર્થ-રામચંદ્ર, પસીનાવાળા અને કંપ સહિત પોતાનો હાથ સીતાજીના હાથમાં મીલા, તેની શોભા બરફને પાણીના સંગથી અકળાએલા સવારના કમળ સરખી થઈ. ૮૬
अरुणमपि विद्रुमदण्डं मृदुलतरश्चापि किसलयं
For Private And Personal Use Only