Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८५ અર્થ–મારી ભાવના પ્રથમ વિષ્ણુના ચરણનું ચુંબન કરી જાંધ, ઢીંચણ, નાભિ, અને હથનું આલિંગન કરી મુખ કમળ ની શોભામાં ર. ૨૩ मलयानिलकालकूटयो रमणीकुन्तलभोगिभोगकूयोः ॥ श्वपचात्मभुवोर्निरन्तरा मम भूयात्परमात्मनिश्चितिः ॥ २४ ॥ અર્થ–મલય પર્વતને પવન અને કાલકુટ ઝેર, સ્ત્રીને કેશ અને સર્ષનું શરીર તથા ચંડાળ અને બ્રાહ્મણ એ સર્વમાં પરમાભા વ્યાપિ રહ્યા છે એ મારે નિશ્ચય થાઓ. ૨૪ निखिलं जगदेव नश्वरं पुनरस्मिन् नितरां कलेवरम् ॥ अथ तस्य कते कियानयं क्रियते हन्त जनैः परिश्रमः ॥ २५॥ અર્થ-આખું જગત નાશવંત છે અને તેમાં આ શરીર તે દેડી વાર ટકવાનું છે એને માટે મનુષ્ય કેટલે બધો શ્રમ કરે છે.૨૫ प्रतिपलमखिलाँल्लोकान् मृत्युमुखं विशतो निरीक्ष्यापि ॥ हा हंत किं चित्तमिदं विरमति नाद्यापिविषयेभ्यः ॥ २६ ॥ અર્થ-ક્ષણે ક્ષણે સર્વ લેકને મૃત્યુના મુખમાં પ્રવેશ કરતા જે ઇને પણ અરે અફસોસ છે કે મારૂં ચિત્ત હજુ સુધી વિષે થી નિવૃત્ત થતુ નથી.૨૬ सपदि विलयमेतु राज्यलक्ष्मीरुपरि पतन्त्वथवा रूपाणधाराः॥ अपहरतुतरां शिरः कृतान्तोमम तु मतिर्न मनागपैतु धर्मात् ॥ २७॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97