________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८3 संत्येवास्मिञ्जगति बहवः पक्षिणो रम्यरूपास्तेषां मध्ये मम तु महती वासना चातकेषु ॥ यैरध्यक्षैरथ निजसवं नीरदं स्मारयद्भिश्चित्तारूढं भ' वति किमपि ब्रह्म कृष्णाभिधानम् ॥ १८॥
અર્થ-આ જગતમાં સુંદર પક્ષીઓ અનેક છે પણ તે સઘ ળાઓમાં મારી વાસના તો ચાતક પક્ષીમાં છે. કારણ કે જે પક્ષીઓ પોતાના પ્યારા મેઘની મને યાદ દેવરાવે છે તેથી મેઘ સરખા કૃષ્ણ નામે પરબ્રહ્મ ચિત્ત ચડી આવે છે .૧૮
विष्वद्रीच्या भुवनमभितो भासते यस्य भासा सर्वेषामप्यहमिति विदां गूढमालम्बनं यः ॥ तं पृच्छति स्वहृदयमतो वेदिनो विष्णुमन्यानन्यायो:यं शिव शिव नृणां केन वा वर्णनीयः ॥ १९॥
અર્થ-વિશ્વમાં વ્યાપક જેની કાંતિથી આ સઘળું જગત પ્રકા શી રહ્યું છે. હું છું એમ જાણનારા સર્વને આશ્રયરૂપ જે પિ તાના હૃદયમાં રહે છે તે વિષ્ણુ વિષે પુછે છે તે અહેહે એ મનુષ્યને મોટો અન્યાય કોનાથી વર્ણવી શકાય. ૧૯
सेवायां यदि साभिलाषमसि रे लक्ष्मीपतिः सेव्यतां चिन्तायामसि सस्टहं यदि तदा चक्रायुधश्चिन्त्यताम् ॥ आलापं यदि वाञ्छसि स्मररिपोर्गाथा तदालप्यतां स्वापं वाञ्छसि चेन्निरर्गलसुखे चेतस्तदा सुप्यताम् ॥ २० ॥
यं शिव शिव Nailsina MDASHTI
For Private And Personal Use Only