Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya
અંધકારને ટાળવામાં સુર્ય બિંબ સમાન , ઉદય પામતા કલેશ રૂપી વૃક્ષોને બાળવામાં મોટી ઝાળ વાળા અગ્નિ સમાન અને મોક્ષ રૂપી ઘરના દ્વાર સરખા કૃષ્ણ એવા બે અક્ષર સત્ક કરીને વર્તે છે. ૧૫
रे चेतः कथयामि ते हितमिदं वृन्दावने चारयन्वृदं कोऽपि गवां नवांबुदनिभो बन्धुर्नकार्यस्त्वया ॥ सौंदर्य्याद्भुतमुद्रिद्भिरभितः संमोह्य मंदस्मितैरेषे त्वां तव वल्लभांश्च विषयानाशु क्षयं नेष्यત્તિ ૧૬ .
અર્થહે ચિત્ત, તને એક હિતની વાત કહું, વૃંદાવનમાં ગા ના ટોળાને ચારનાર નવીન મેઘ સરખા શ્યામ કૃષ્ણની મિત્રાઈ તારે કદી કરવી નહી. અદ્ભુત સુંદરતાવાળા મંદહાસ્યથી મહ ઉપજાવી આ કૃષ્ણ તારો અને તારા વિષયનો ક્ષય કરશે. સારાંશ એકે શ્રીકૃષ્ણ સાથે પ્રીતિ થવાથી વિખ્ય વાસનાને ક્ષય થાય છે અને જીવની મુક્તિ થાય છે. ૧૬
'अव्यारव्येयां वितरति परां प्रीतिमन्तर्निमना कण्ठे लग्ना हरति नितरां यान्तरध्वांतजालम् ॥ तां द्राक्षौघेरपि बहुमतां माधुरीमुद्रिंती कृष्णेत्याख्यां कथय रसने यद्यसि त्वं रसज्ञा ॥ १७॥
અર્થ—અંતરમાં ધ્યાન કરવાથી પરમ પ્રીતિ ઉપજાવે છે, કંઠમાં રહેવાથી અંદરનું અંધારું ટાળે છે અને દ્રાક્ષાઓથી પણ ઉત્તમ મધુરતા આપનારૂં કૃષ્ણ એવું નામ હે જીભ, તું જે રસ જાણતી હે તે લે. ૧૭
For Private And Personal Use Only

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97