Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૯૨ અર્થશાસ્ત્રાના અભ્યાસ કર્યો, નિત્યવિધિ બધા પાડ્યા તથા
દીલ્લીના પાદશાહના હાથ નીચે જુવાની ગાળી અને હાલ સધળુ ડી ઈ મથુરાજીમાં આવી હરિનું સેવન કરવા માંડયું. એવી રીતે પડિતરાજ જગન્નાથે સધળું આ લાકથી ન ખની શકે તેવું કર્યું. ૪૫
दुर्वृत्ता जारजन्मानो हरिष्यतीति शंकया ॥ मदीय पद्यरत्नानां मञ्जूषैषा मया कृता ॥ ४६ ॥ અચ્-દુરાચરણી વર્ણસંકરા મારી કવિતાને હરી જશે એવી શંકા લાવી મે' મારા કવિતા રૂપ રત્નાની આ પેટી બનાવી.૪૬ इति श्रीमत्पण्डितराजजगन्नाथविरचिते भामिनीविलासे शांतो नाम चतुर्थो विलासः ॥ सम्पूर्णः ॥ આવી રીતે પૉંડિતરાજ જગન્નાથ કવિના રચેલા ભામિની વિલાસના ભાષાંતરમાં શાંત નામના ચેાથે વિલાસ પૂર્ણ થયે
n
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only

Page Navigation
1 ... 94 95 96 97