________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ –રાજયલક્ષ્મી જલદીથી નાશ પામી જાઓ, મારી ઉપર તરવારની ધારાઓ પડે અથવા આજ જ કાળ, મારૂ મસ્તક હ રી લે, પણ મારી મતિ જરાપણ ધર્મથી વિમુખ ન થજો. ૨૭
अपि बहुलबलं मूर्द्धनि रिपुरेव मे निरन्तरं भ्रमतु ॥ पातयतु वाऽसिधारामहमणुमात्रं न किબ્રિજમા ૨૮
અર્ધ–ઘણું જોર કરી મારા મસ્તક ઉપર શત્રુઓ ફરે અથવા તરવારના ઘા કરે તથાપિ અણુમાત્ર પણ ખોટું નડીં બોલું. ૨૮
तरणोपायं पश्यन्नपि मामक जीव ताम्यास कु. तस्त्वम् ॥ चेतःसरणी किन्ते नागतः कदापि नन्द
અર્થ-હે મારા જીવ, તરવારનો ઉપાય તું જુવે છે છતાં કેમ દુઃખી થાય છે? કઈ દિવસ નંદના પુત્ર શ્રીકૃષ્ણ તારા સાંભળ વામાં નથી આવ્યા કે કેમ ? ૨૯
श्रियो मे मा सन्तु क्षणमपि च माद्यद्गजघटामदनाम्यद्धृङ्गावलिमधुरझङ्कारसुभगाः ॥ निमग्नानां यासु द्रविणरयप-कुलधियां मनः सेवाकार्ये રરળનૈવ મ ા રૂ.
અર્થ-જેનો મદ સુંઘવા સારૂ ભમરો અથડાઈ રહ્યા છે એવી હાથીઓની ઘટાઓવાળી લક્ષ્મી મને હેજો કારણ કે જે લક્ષ્મી ના વેગથી આકુળ થઈ જવાથી હરિચરણની સેવામાં મન લાગતું નથી. ૩૦
For Private And Personal Use Only