Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
किं निःशकं शेषे शेषे वयसः समागतोमृत्युः॥ अथवा सुखं शयीथा निकटे जागर्ति जान्हवी ज. ननी ॥ ३१ ॥
અર્થ-આ વૃદ્ધ અવસ્થામાં તું બેધડક કેમ સુતે છે? અથ વા સુખે સુઈ જા કારણ કે ગંગાજી નજીકમાં છે. ૩૧
सन्तापं किं कलयसि धावं धावं धरातले हृदः य ॥ अस्ति मम शिरसि सततं नन्दकुमारः प्रभुपरमः ॥ ३२॥
અર્થ-હે હૃદય, આ જગતમાં દોડી દેડી મને સંતાપ કેમ આપે છે અને ફિકર નહીં મારા રખેવાળ નંદપુત્ર પ્રભુ છે. ૧૨
रेरे मनो मम मनोभवशातनस्य पादाम्बुजदयमनारतमानम त्वम् ॥ किं मां निपातयसि संमृतिगर्तमध्ये नैतावता तव गमिष्यति पुत्रशोकः ॥ ३३॥
અર્થ-હે મારા મન, કામદેવથી પણ અધિક સુંદર શ્રી શંકરના ચરણારવિંદને નિરંતર નમ્ય. મને સંસારના ખાડા માં કેમ નાખે છેઆમ કરવાથી તારો શોક જવાને નથી. ૩૩
मरकतमणिमेदिनीप्ररोहस्तरुणतरस्तरुरेष , वा तमालः ॥ रघुपतिमवलोक्य तत्र दूरादृषिनिकरैरिति संशयस्तदापि ॥ ३४॥
અ–રામચંદ્રને છેટેથી જોઈ ગષિ લેકએ તર્ક બાંકે મરકત મણિની જમીનમાંથી ઉગેલું આ નાનું તમાલનું ઝાડ
For Private And Personal Use Only

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97