________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
छ शु.३४
तरणितनया किं स्यादेषा न तोयमयी हि सा मरकतमणिज्योत्स्ना वा स्यान्न सा मधुराकृतिः ॥ इति रघुपतेः कायच्छायाविलोकनकौतुकैर्वनवसतिभिः कैः कैरादौ न सन्दिदिहे जनैः ॥ ३५॥
અર્થ-રઘુપતિ રામના શરિરની કાંતિ જોઈ વનવાસી મનુ Mોના મનમાં અનેક શંકાઓ આવવા લાગી તે એવી કે આ મધુર આકૃતિ જળમય યમુનાજીની છે કે ભારત મણની કાંતિ છે. ૩૫ ___ चपला जलदायुता लता वा तरुमुरुयादिति संशये निमग्नः ॥ गुरुनिश्वसितैः कपिर्मनीषी निरमैषीदथ तां वियोगिनीति ॥ ३६ ॥
અર્થ–મેઘમાંથી પડી ગએલી આ વિજળી છે કે કોઈ ઝાડ ઉપ રથી તુટી પડેલી લતા છે એવા સંશયમાં પડેલા હનુમાને, મોટા નિસાસા ઉપરથી આ વિયેગીની છે એ નિશ્ચય કર. ૩૬
वगृहेषु विप्रसदने दारिद्ययकोलाहलो नाशो हन्त सतामसत्फलजुषामायुः समानां शतं ॥ दुर्नीतिं तव वीक्ष्य कोपदहनज्वालाजटालोऽपिसन् किं कुर्वे जगदीश यत्पुनरहं दीनो भवानीश्वरः॥ ३७॥
અર્થ-નીચ કેના ઘરમાં સમૃદ્ધિ અને બ્રાહ્મણના ઘરમાં દરિદ્રતાને પિકાર, સંપુરૂષને નાશ અને દુષ્ટની સે વર્ષની
For Private And Personal Use Only