________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવરદા. હે જગદિશ્વર, આવી તારી અનીતિ જોઈ ક્રોધરૂપી અગ્નિથી હું બળી જાઉ છું. પણ શું કરું હું ગરીબ પડયે આ ને તમે સમર્થ છે. ૩૭
आमूलाद्रत्नसानोर्मलयवलयितादात्र कूलात् पयोधेर्यावंतः संति काव्यप्रणयनपटवस्ते विशंकं वदंतु ॥ मृद्दीकामध्यनिर्यन्ममृणमदधुरीमाधुरीभाग्यभाजां वाचामाचार्य्यतायाःपदमनुभवितुं જોતિ ધન્ય મજદ ૩૮
અર્થ–મેરૂ પર્વતના શિખરથી માંડી મલયાચળને દક્ષિણ છેડે જ્યાં ગયો છે એવા દક્ષિણ મહાસાગર સુધી જે કાઈ કાવ્ય બનાવવામાં ચતુર છે તે સર્વ બેધડક કહે કે દ્રાક્ષામાંથી નિકળેલા રસની મધુરતા સમાન વાણીના આચાર્યનું પદ અનુભવ કરવાને મારા વિના બીજું કોણ ધન્ય છે. ૩૮
गिरां देवी वीणागुणरणनहीनादरकरा यदीयानां वाचाममृतमयमाचामात रसम् ॥ वचस्तस्याकर्ण्य श्रवणसुभगं पन्डितपतेरधु वन्मूर्धानं नृ
થવાડવં પાપતિઃ ૩૨ અર્થ-સરસ્વતી પિતાની વીણા વગાડવી બંધ કરી જેની અમૃત સરખી વાણીને રસ ચાખે છે. કાનને સુંદર લાગે એવું તે પંડિતરાજનું વચન સાંભળી જે માથું ન ધુણાવે તે નર પશુ અથવા પશુપતિ (શંકર) જાણ. ૩૯ मद्वाणि मा कुरु विषादमनाइरेण मात्सर्य
12.
For Private And Personal Use Only