________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ હે નાથ, અમૃતથી પણ મધુર નિર્મળ વેદ વાણીથી જ તમે મને ઉપદેશ આપે તેને અભાવથી અને નિર્લજયપણે થી સ્વમમાં પણ મેં સંભાળે નહીં એવા સેંકડે અપરાધ ક. રનારાને પણ પિતાના ભકતમાં ગણે છો માટે હે યદુપતિ તમે જે કોઈ દયાળુ નથી અને હું જેવો કઈ ગાંડે નથી . ૧૦
पातालं व्रज याहि वा सुरपुरीमारोह मेरोः शिरः पारावारपरम्परां तर तथाप्याशा न शांता तव ॥ आधिव्याधिपराहतो यदि सदा क्षेमं निजं वाञ्छसि श्रीकृष्णति रसायनं रसय रे शून्यैः किમઃ મૈઃ | ૧૧
અર્થ-હે જીવ પાતાળમાં જા, ઈંદ્રપુરીમાં જા, મેરૂ પર્વતના શિખર ઉપર ચડ અને સમુદ્ર તરીને પેલે પાર જ તેપણ તારી આશા શાંત નહીં થવાની. આધિ અને વ્યાધિથી અકળાઈ સદા જે તારું કલ્યાણ ચાહતે હેતે શ્રીકૃષ્ણરૂપી રસાયન સેવ, બી જા મફતના શ્રમનું શું પ્રયોજન છે. ૧૧
गणिकाजामिलमुख्यानवता भवता नताहमपि सीदन् ॥ भवमरुगर्ने करुणामूर्ते न सर्वथो. વિચઃ | ૧૨ ..
અર્થ-ગણિકા અને અજામિલ વગેરેનું રક્ષણ કરનાર હે કરૂ| મૂર્તિ કૃષ્ણ, હું સંસારરૂપી ખાડામાં સીદાઉં છું તેની સર્વથા ઉપેક્ષા કરતા નહીં . ૧૨
विदित्वेदं दृश्यं विषमरिपुदुष्टं नयनयोर्विधा
For Private And Personal Use Only