Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 82
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७८ तातो मधुरया रुचा संभृतो ममाशु हरतु श्रमानतितरां तमालद्रुमः ॥ ४ ॥ અર્થ-મુનાના કિનારાના વનને શોભાવનાર, નિરંતર પ્રાણીઓના જવા આવવાના શ્રમને હરનાર , સે કડો તળાવની પં ક્તિથી વીટાએલ અને મધુર કાંતિથી ભરપૂર તમાલ વૃક્ષ(કૃષ્ણ) મારો શ્રમ સારી રીતે હો . ૪ ___जगज्जालं ज्योत्स्नामयनवसुधाभिर्जटिलयअनानां संतापं त्रिविधमपि सद्यः प्रशमयन् ॥ श्रितो दारण्यं नतनिखिलवृंदारकवृतो मम स्वांतध्वांतं तिरयतु नवीनो जलधरः ॥ ५॥ અર્થે–ચાંદની સરખા નવીન જળથી જગતને ભરપૂર કરતે મનુષ્યના ત્રણ પ્રકારના તાપને શાંત કરનાર , વૃંદારણ્યમાં - હેલ અને નમેલા સર્વ દેવોથી વીંટાએલ નવીન મેઘ (શ્રીકૃષ્ણ) મારા અંતઃકરણના અંધારાને ટાળે. ૫ ग्रीष्मचण्डकरमण्डलभीष्मज्वालसंसरणतापितमूर्तेः ॥ प्रावृषेण्य इव वारिधरो मे वेदना हरतु वृष्णिवरेण्यः ॥ ६॥ અર્થ– વર્ષાઋતુના મેઘની માફક શ્રીકૃષ્ણ મારી વેદના હરે કારણ કે ગ્રીષ્મઋતુના પ્રચંડ સૂર્ય કિરણેના ઝાળથી મારૂં અંગ તપી ગયું છે. ૬ अपारे संसारे विषमविषयारण्यसरणौ मम भ्रामं भ्रामं विगलितविरामं जडमतेः ॥ परिश्रांत For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97