Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝાળેથી વિહલ થઈ ગબેલું મારું મન , અખંડ લેતી વાળા અને સર્વ મધુરતાના મંદિર કૃષ્ણના મુખ રૂપી ચંદને વિષે ચર પક્ષી સરખું થાઓ. ૧ ___अये जलधिनन्दिनीनयननीरजालम्बन ज्वलज्ज्वलनजित्वरज्वरभरत्वराभंगुरम् ॥ प्रभातजलजोन्नमद्गरिमगर्वसर्वकषैर्जगत्रितयरोचनैः शिशि રયા ના જીવનૈઃ | ૨ |
અર્થ-હે લક્ષ્મીના નેત્રકમળના આશ્રય કૃષ્ણ, હું સળગતા અગ્નિથી પણ અધિક સંસારના તાપોથી તપી ગયે છું માટે પ્રભાતમાં ખીલેલા કમળના ગર્વને ટાળનારા અને ત્રણ જગતને મનોહર નેત્રથી મને થડે પાડે. ૨
स्मृतापि तरुणातपं करुणया हरन्ती नृणाम. भंगुरतनुत्विषां वलयिता शतैर्विद्युताम् ॥ कलिन्दगिरिनंदिनीतटसुरद्रुमालम्बिनी मदीयमतिचु. म्बिनी भवतु काऽपि कादंबिनी ॥ ३॥
અર્થ–સ્મરણ કરવાથી પણ દયા કરી મનુષ્યના ઉગ્ર તાપને ટાળનારી, અખંડ કાંતિ વાલી , સેંકડો વીજળીથી વીંટાએલી અને કલિંદ પર્વતમાંથી નિકળેલી યમુનાના કાંઠા ઉપરના દેવતાઈ ઝાડનો આશ્રય કરનારી કોઈ મેઘમાળા મારી બુદ્ધિને ચુંબન કરનારી થાઓ. ૩ __ कलिंदनगनंदिनीतटवनांतरं भासयन्सदा पथि गतागतश्रमभरं हरन्प्राणिनाम् ॥ लतावलिश
For Private And Personal Use Only

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97